તમારા બાળકોને આ તો જરૂર શીખવાડજો....

શું તમારા બાળકને ખબર છે આ ‘ચાર’ વિશે...?

દરેક વ્યક્તિનું ઘડતર બાળપણથી જ તેના પરિવાર દ્વારા થતું હોય છે ત્યારે દરેક બાળકને સામાન્ય રીતે આટલું તો આવડવું જ જોઇએ... શું તમે તમારા બાળકને આ શિખવ્યું છે...?

સત્યયુગ 

કલયુગ 

ત્રેતાયુગ 

દ્વાપર યુગ 

ચાર યુગ 

સામવેદ 

અથર્વવેદ 

ઋગ્વેદ 

યજુર્વેદ 

ચાર નીતિ 

ચાર આશ્રમ 

વાનપ્રસ્થ 

ત્યાગ 

બ્રહ્મચર્ય 

ગૃહસ્થ 

થલચર 

જળચર

નભચર 

ઉભચર

 માતા, પિતા, શિક્ષકો, આધ્યાત્મિક ગુરૂ