જાણો...કારણ અને ઉપાય
શું તમને પણ સવારે ઉઠતા જ શરીર અકળાય છે..?
ઘણી વખત સવારે ઉઠતાની સાથે જ શરીર અકળાય જતું હોય છે જેનું કારણ એસિડીટી છે જ્યારે શરીરમાં એસિડ વધી જાય છે ત્યારે આવુ બને છે
એસિડ વધવાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ ખેંચવા લાગે છે અને સાંધામાં ખેંચાણ બળતરા થાય છે
અસર
ઉંઘ પછી પણ ફ્રેસનેસ નથી લાગતી, માથુ ભારે લાગે છે, ભુખ ઓછી લાગે, પાચન પણ ઠીક ન લાગે
શું થાય છે?
રાત્રે હળવું ભોજન લેવું અને પૂરતી ઉંઘ લેવી
શું કરવું..?
શરીરને ઠંડક પ્રદાન કરતો આહાર લેવો અને બે થી ત્રણ લીટર પાણી પીવું
શું કરશો..?
ઓવરથીંકીંગથી શરીરમાં અસર થાય છે તેમજ મોડીરાત સુધી મોબાઇલનો વપરાશ પણ નુકસાનકારક છે
ખરાબ આદતો
માટે શરીરને માફક આવે તેવો આહાર અને આદતો મુજબ તમારું રૂટિન સેટ કરવું જોઇએ
રૂટિન સેટ કરો
આવી જ વધુ માહિતી માટે અહી ક્લિક કરો