શું તમે જાણો છો કે કયા વાસણો વાપરવા અને કયા ટાળવા..??

માટીના વાસણ પાચનશકિત સુધારે

કાંસાના વાસણ મેટાબોલિઝમ સુધારવા માટે ઉત્તમ

સ્ટીલના વાસણ હાઇજીનિક અને હેલ્ધી

તાંબાના વાસણમાં પાણી પીવું ફાયદાકારક

નોનસ્ટિક તવા / પેન કેમિકલ લેઅર નુકસાનકારક

એલ્યુમિનિયમના વાસણ શરીરમાં ઝેરી તત્વો ભેગા કરે

પ્લાસ્ટિકના વાસણ ટોક્સિક કેમિકલ્સ રિલીઝ થાય

મેલેમાઈન વાસણ હિટ થવાથી હાનિકારક તત્વો બહાર આવે છે

માટી, કાંસુ, સ્ટીલ અને તાંબાના વાસણ વધારતા જાઓ અને પ્લાસ્ટિક નોનસ્ટિક, મેલેમાઈન, એલ્યુમિનિયમનો વપરાશ ટાળો