શું તમે આટલું જાણો છો...?

ડોકટરથી દૂર રાખે છે

દરરોજ એક સફરજન 

 કેન્સરથી દૂર રાખે છે

દરરોજ ચાર બદામ

ચરબીથી દૂર રાખે છે

દરરોજ એક લીંબુ

તમને તંદુરસ્ત રાખશે અને ડ્રાય સ્ક્રીનથી બચાવશે

દરરોજ 8 ગ્લાસ પાણી

હાડકા મજબુત બનાવવા દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઇએ

દરરોજ એક ગ્લાસ દૂધ

 ખજૂર વિકનેસ દૂર કરે છે

દરરોજ ચાર ખજૂર

હેપી લાઈફ જીવવા માટે નિંદર ખૂબ જરૂરી, દરેકે દરરોજ આઠ કલાકની  ઉંઘ લેવી જોઇએ

દરરોજ આઠ કલાકની ઉંઘ

રોજીંદા જીવનમાં બસ આટલું દરરોજ કરો અને સ્વસ્થ જીવન જીવો