શું તમે જાણો છો...?
કે પૃથ્વી પર એવી 6 જગ્યાઓ છે
જ્યાં સુર્ય આથમતો નથી....
દુનિયાભરમાં એવી 6 જગ્યાઓ છે જ્યાં 70 દિવસથી વધુ સમય સુધી સુર્યાસ્ત થતો નથી
નોર્વે
મે થી જુલાઈના અંત સુધી લગભગ 76 દિવસ સુર્ય કયારેય આથમતો નથી
નુનાવુત, કેનેડા
આ સ્થળ પર લગભગ બે મહિના
24x7 સુર્યપ્રકાશ અને શિયાળામાં સતત
30 દિવસ સંપૂર્ણ અંધારું જોવા મળે છે
આઇસલેન્ડ
જુન મહિનામાં સુર્ય કયારેય આથમતો નથી
બેરો, અલાસ્કા
મે મહિનાના અંતથી જુલાઈના અંત સુધી સુર્ય અહીં આથમતો નથી
અહીં ઉનાળા દરમિયાન 73 દિવસ માટે સુર્ય સતત ચમકતો રહે છે
ફિનલેન્ડ
મે મહિનાની શરૂઆતથી ઓગસ્ટના અંત સુધી અહીં સુર્ય મધ્યરાત્રિએ આથમતો અને
સવારે 4 વાગ્યે ઉગતો જોવા મળે છે
સ્વીડન
વધુ માહિતી માટે અહી ક્લિક કરો