9 નંબર ડાયલ કરો IVR ફ્રોડથી બચવા શું કરવું...??
જાણો...
પ્રિ રેકોર્ડેડ મેસેજ આવે છે, “તમારો ફોન 2 કલાકમાં બંધ થઈ જશે વધુ માહિતી માટે 9 નંબર ડાયલ કરો ”
9 નંબર ડાયલ કર્યા પછી નકલી અધિકારી યુઝરને ગેરકાનૂની ગતિવિધિઓમાં ફોનનો ઉપયોગ થવાની વાત કરીને ગભરાવા મજબૂર કરે છે
બચવાની ટિપ્સ જાણીએ
9 ડાયલ કરવાનું ટાળો
અજ્ઞાત કોલને જવાબ આપતા પહેલા સતાવાર ખરાઇ કરો
વારંવાર કોલ આવે તો
'સંચાર સારથિ'ની
ચક્ષુ પોર્ટલ પર ફરીયાદ કરો
કોઈએ મોકલેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો
જો ઇન્સ્ટોલ કરી હોય તો ફેક્ટરી રીસેટ કરીને બધી માહિતી અને પાસવર્ડ બદલો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો