રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈ હૃદયના રક્ષણ સુધી કામ કરે છે!

કાચું લસણ એક કુદરતી એન્ટીબાયોટિક છે તેમાં અલિસિન નામક તત્વ હોય છે, જે ઘણા રોગો સામે લડે

શું ખાસ છે કાચા લસણમાં?

કાચું લસણ વાયરસ, ફંગસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે રોજેરોજ 1-2 કણ ખાવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે

રોગપ્રતિકારક શક્તિ વધારશે

હૃદય માટે અમૃત

લસણ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખે છે

લસણ પાચન ક્રિયા સુધારે એસિડિટી અને ગેસની સમસ્યાઓથી રાહત આપે

પાચન માટે લાભદાયી

લસણની એન્ટી-ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ ત્વચા અને વાળને હેલ્ધી બનાવે છે પિમ્પલ્સ અને ડેન્ડ્રફથી રાહત પણ મળે

ચમકદાર ત્વચા અને વાળ

વજન ઘટાડવામાં મદદરૂપ

લસણ શરીરની અંદરની શક્તિનો સ્ત્રોત વધારે છે ચરબીઓ ઘાળવામાં સહાયક

કેવી રીતે ખાવું?

સવારે ખાલી પેટે 1-2 લસણના કણ પાણી સાથે લો ભોજનમાં પેસ્ટ કે વાટેલા રૂપે ઉમેરો

આજથી શરૂ કરો કાચા લસણનું સેવન નીચે કોમેન્ટ કરીને કહો, તમે લસણ કેવી રીતે ખાઓ છો?