જાણો કેટલાંય આયુર્વેદ સુત્રો (ભાગ-1)

કાકડી તબિયત કરે ફાંકડી

બીટ શરીરને રાખે ફિટ

મગ સારા ચાલે પગ

ઘઉં વજન વધારે બહુ

સુકા મરચા કરાવે વધારે ખર્ચા

આદુનો જાદુ

દુધી કરે લોહીની શુધ્ધિ

ગાજર તંદુરસ્તી હાજર 

હજુ બીજા કેટલાંય સુત્રો જાણો ભાગ - 2 માં