શું  તમે સ્ટ્રીટફુડના શોખિન છો ? તો જાણો કયા શહેરમાં શું ખાવું ?

શું તમે પણ વેજિટેરીયન છો  અને કંઈક  ટેસ્ટી મસાલેદાર ખાવા માંગો છો ? તો જાણો કયા શહેરની કઇ વાનગી ફેમસ છે....

પાવભાજીને મુંબઇની શાન કહેવામાં આવે છે, મુંબઇની સ્ટ્રીટ ફુડમાં મસાલદેાર પાવભાજી મળી જાય તો મજા જ પડી જાય....

PAVBHAJI

MUMBAI

કુરકુરી આલુ ટિક્કી અને તેની ઉપર મીઠું, દહીં, તીખી ચટણી, સેવ, મસાલા, બી વગેરે ભભરાવતી આલુ ટિક્કી તમને મળી જશે દિલ્હની બજારોમાં.....

ALOOTIKKI

DELHI

ગરમ તેલમાં તળેલી કચોરીને આલુની સબ્જી સાથે ટેસ્ટ કરવા માટે યુપી અને રાજસ્થાનમાં પહોચી જાઓ.

RAJASTHAN

KACHORI SABJI

સોફટ ઈડલીને તીખા સંભાર અને નારિયલની ચટની સાથે પ્રેમથી ટેસ્ટ  કરવા માટે સાઉથ ઈન્ડિયા ના કોઇપણ શહેરમાં પહોંચી જાવ....

SOUTH INDIA

IDLI  SAMBHAR

તીખી મીઠી મસ્ત મસાલેદાર દાબેલી તમને મળી રહેશે. ગુજરાતમાં ગુજરાતની દાબેલીમાં કચ્છનો સ્વાદિષ્ટ સ્વાદ મોંમા પાણી લાવી દે છે...

KUTCH

DABELI

હાલનો નવો ટે્ન્ડ એટલે વેજ મોમોઝ. સ્ટીમ અને ફ્રાઈડ બન્ને મોમોઝને તીખી લાલ ચટણી સાથે આરોગવા પહોંચી જાઓ દિલ્હી અને સિક્કીમ, નોર્થ ઈસ્ટ

SIKKIM

MOMOS

શું તમે પણ આ જુદા જુદા શહેરોના સ્ટ્રીટ ફુડને ટેસ્ટ કરવા માંગો છો...?