દરેક બિમારી માટે એક ઉપાય

ડાયાબિટીસ માટે

મેથી

ચામડીના રોગ માટે 

લીમડો 

એસીડીટી માટે

જીરૂ

PCOD માટે 

શતાવરી

કબજિયાત માટે

ઈસબગુલ

વજન ઘટાડવા માટે

ત્રિફળા

આંતરડાની તંદુરસ્તી માટે

હરડે 

વાળ ઉતરતા રોકવા માટે 

ભુંગરાજ

ઈમ્યુનિટી વધારવા 

ગિલોય