Connect with us

શહેર

જામનગર શહેરમાંથી 7 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

સનસીટીમાં એસઓજીની રેઈડ : ત્રણ મોબાઇલ અને ગાંજો મળી કુલ રૂા.79,750 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલી સનસીટી -2 સોસાયટીમાં રહેતા શખ્સના મકાને એસઓજીની ટીમે રેઈડ દરમિયાન ગાંજાનો જથ્થો અને વજનકાંટો તથા મોબાઇલ મળી કુલ રૂા.79,750 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનસીટી-2 માં રહેતો શખ્સ ગાંજાનો વેપાર કરતો હોવાની એસઓજીના હિતેશ ચાવડા, રવિ બુજડ, દિનેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડા શ્ર્વેતા શ્રીમાળીની સૂચનાથી ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઇ વી.કે.ગઢવી તથા એએસઆઈ મહેશભાઈ સવાણી, હિતશભાઈ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા તથા પો. હે.કો. બશીરભાઈ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેશભાઈ ચાવડા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, દિનેશભાઈ સાગઠીયા, અરજણભાઈ કોડિયાતર, મયુદ્દિન સૈયદ, રમેશભાઈ ચાવડા, પો.કો. સોયબભાઈ મકવા, રવિભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા, દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન અબ્દુલસમદ ઓસમાણ સેતાના મકાનમાંથી રેઈડ દરમિયાન અબ્દુલ સમદ અને સંજય રાજુ પરેશા અને સરફરાઝ ઈકબાલ સીપાઇ નામના ત્રણ શખ્સોને 7 કિલો 700 ગ્રામ ગાંજાનો જથ્થો અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.79,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અભિગમ એપાર્ટ. પાર્ક કોલોની, રીના નિશાંત કોટેચા અને નિશાંત કોટેચાના એક ઘરનો વિસ્તાર.
 2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. હોસ્પીટલ પાછળ, શકિત માતા મંદિર પાસે, મનોજ ડાભીના એક ઘરનો વિસ્તાર.
 3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં.૬ ના ખુણે, ટેલીફોન એકસચેન્જ સામે,માતૃઆશિષ, પુર્વીબેન શાંતીભાઈ જાદવના એક ઘરનો વિસ્તાર.
 4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૬-ડી, સરૂ સેકશન રોડ, રાજનગર પાસે, ફીયોનીકા સોસા.,દેવરાજભાઈ ભુરાભાઈ હીરપરાના એક ઘરનો વિસ્તાર.
 5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરસિધ્ધી નિવાસ, મંગલબાગ શેરી નં. ર, ઠાકુરભાઈ ધનશ્યામભાઈ દેવાણીના એક ઘરનો વિસ્તાર.
 6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની શિવમપાર્ક, બ્લોક નં. ૩૧, મધુવન, રાજ ચેમ્બરની સામે, શંશીકાંત વઘાડીયાના એક ઘરનો વિસ્તાર.
 7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન સામે, રેલનગર, શેરી નં. ર, મનસંગભાઈ કરશનભાઈ પરાજીયાના અકે ઘરનો વિસ્તાર.
 8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, ૩/૪, સાયોના શેરી, ધનશ્યામ પ્રો. સ્ટોરની બાજુમાં,કિશોરભાઈ રણછોડભાઈ સાવલીયાના એક ઘરનો વિસ્તાર.
 9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જય હરી ટાવર, આશાપુરા સોસા., હીંગળાજ ચોક, બ્લોક નં. ૪૦૨,જીતેશભાઈ વિનોદરાય પટેલના એક ઘરનો વિસ્તાર.
 10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, બ્લોક નં. ૫૪, ફલેટ નં. ૩૪/૩૯, રણજીતસાગરરોડ, ચૌહાણ વિશાલ સુરેશભાઈના એક ઘરનો વિસ્તાર.
 11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર પાર્ક, શેરી નં. ૯, બ્લોક નં. ૧૦, રણજીતસાગર રોડ,સુંદરજી ચિત્રોડાના એક ઘરનો વિસ્તાર.
 12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર, મોમાઈકૃપા, વિજય સોઢા સ્કુલ પાસે, રીધ્ધીબેન મેહુલ વારીયાના એક ઘરનો વિસ્તાર.
 13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૩, દિ. પ્લોટ, મેઈન રોડ, ભારત બેકરી પાસે, ચેતનભાઈ જોઈસરના એક ઘરનો વિસ્તાર.
 14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા, સાગર રોડ, શેરી નં. ૬, “હર્ષ’ વિમલભાઈ એમ.પંડયાના એક ઘરનો વિસ્તાર.
 15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ પાર્ક, શેરી નં. ૧, રોયલ સ્કુલ પાસે, રણજીતસાગર રોડ,શાંતીલાલ દુધાગરાના એક ઘરનો વિસ્તાર. ન
 16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઉન હોલ, અશોક સદન, રાજુભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.
 17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩, દિ. પ્લોટ, ડો. મણીયાર હોસ્પીટલ પાસે, શ્રીજી નિવાસ, રંજનબેન શાહના એક ઘરનો વિસ્તાર.
 18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંજય, પંજાબ નેશનલ બેંક, રાજગોર ફળી, શેરી નં. ૧, રણજીતરોડ,ચાર્મી સંજયભાઈ પારેખના એક ઘરનો વિસ્તાર.
 19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ગ્રીન્સ સોસા., ૮૪/ર મયુરભાઈ રસીકભાઈ દુધાણીના એક ઘરનો વિસ્તાર.
 20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ.પ્લોટ, હિંગળાજ ચોક, આશાપુરા સોસા., બ્લોક નં.૪૦૨, જયહરી ટાવર, ફોર્થ ફલોર, નિશા જીતેશભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
 21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ ખારવા ચકલા ફળી, જયંતીલાલ દાઉદ્રાના એક ઘરનો વિસ્તાર.
 22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની પાછળ, જમાઈ પરા, એલ – ૧૦૬ ની પાછળ ડાઈબેન કરમુરના એક ઘરનો વિસ્તાર.
 23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભાનો ચોક, વ્યાસની ડેલી, સુભાષ માર્કેટ, નવીનભાઈ રવજીભાઈ રૂડકીયાના એક ઘરનો વિસ્તાર.
 24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭/એ, દિ. પ્લોટ, ગોપાલ રેસીડન્સી, ચોથો માળ, યોગેશભાઈ રમણીકલાલ છીપાણીના એક ઘરનો વિસ્તાર.
 25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં. ૧, રૂમ નં. ૧૮, શંકર ટેકરી, કાંતાબેન દિલીપભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
 26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ મસ્જીદ સામે, વઝીરફળી, અરીહંત, સનતભાઈ લક્ષમીદાસ વોરાના એક ઘરનો વિસ્તાર.
 27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, હાઉસીંગ બોર્ડ સોસા., બ્લોક નં. એ, ફલેટ નં.૫૧૩, અનીલભાઈ ગુલાબભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
 28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોરફળી, પંજાબ નેશનલ બેંક, દિપકભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.
 29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીવાસ ખાડી, રણજીત રોડ, હનીફાબેન મામદશા શાહમદારના એક ઘરનો વિસ્તાર.
 30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની રોડ નં. ૯, શેરી નં. ર, રાધેનંદન એપાર્ટ. ફલેટ નં. ર૦૩, રસીલાબેન તીલકચંદ નગાડાના એક ફ્લેટનો વિસ્તાર.
 31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિરલબાગ આર્શિવાદ ટેનામેન્ટ, ધનકુંવરબા સંકુલ મનીષાબેન જેરામભાઈ વાછાણી અને રાજેશભાઈ હરજીભાઈ ફળદુના એક ઘરનો વિસ્તાર.
 32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, શેરી નં. ૩, જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.
 33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી પાસે, ન્યુ ડેન્ટલ કોલેજ, નવાગામ ઘેડ, જીલુબેન અલારખા જખરાના એક ઘરનો વિસ્તાર.
 34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧ર, હંસીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯, ભગવતીબેન જીવાભાઈ દાઉદીયાના એક ફ્લેટનો વિસ્તાર.
 35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીરની દરગાહ સામે, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, નાનજીભાઈ ગુજરાતીના એક ઘરનો વિસ્તાર.
 36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૃદાંવન, શાંતીનગર – ર, પટેલ કોલોની – ૯, પ્રજ્ઞેશ નટવરલાલ કાવૈયાના એક ઘરનો વિસ્તાર.
 37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧ર૬, ટી.બી. હોસ્પીટલ સામે, રામેશ્વરનગર ડો. હિરલ પંડયાના એક ઘરનો વિસ્તાર.
 38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, પંચાયત ઓફીસ પાસે, આરોગ્ય કેન્દ્ર પાસે,વનરાજસિંહ ગંભીરસિંહ સોઢાના એક ઘરનો વિસ્તાર.
 39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની મેન્ટલ હોસ્પીટલ પાછળ, શિવધારા એપાર્ટમેન્ટ,બ્લોક નં. વી/૧ર, હીનાબેન વિજયભાઈ વાડોદરીયાના એક ઘરનો વિસ્તાર.
 40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ર/૩, વેદમાતા રેસીડન્સી એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦૩, રાજેશભાઈ નારણભાઈ કાનાણીના એક ફલેટનો વિસ્તાર.
 41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમેશવાડી નવાગામ ઘેડ, અમીધારા ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.
 42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ બ્લોક નં. સી/૪૪૭, કીંજલ મનસુખભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર.
 43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, શાંતીનગર રોડ નં. ૩/૪ ની વચ્ચે વિલાસબા પ્રભાતસિંહ રાણાના એક ઘરનો વિસ્તાર.
 44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર રાંદલનગર, બાપા સીતારામના મંદિર પાસે, બ્લોક નં. ૧૫, ગોહિલ ચતુરભાઈ રાણુભાના એક ઘરનો વિસ્તાર.
 45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, રોડ નં.૧/ર, હનુમાન શેરી, ચંદ્રનિલય જામનગર, જયોતીબા જાડેજાના એક ફ્લેટનો વિસ્તાર.
 46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન સોસા. બ્લોક નં. ૧૫ર/૭, ચામુંડા પાનવાળી શેરી, નવાગામ ઘેડ, ગંગુભાઈ રણમલભાઈ માતંગના એક ઘરનો વિસ્તાર.
 47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – પ કોર્નર, રોડ નં. ૩ કોર્નર, ગોકુલ, ભાવીનભાઈ મણીલાલ મશરૂના એક ઘરનો વિસ્તાર.
 48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦ર, આશુતોષ એપાર્ટમેન્ટ, પેલેસ દેરાસર સામે, ડી.કે.વી. કોલેજ પાછળ, સોનલબેન વારીયાના એક ફ્લેટનો વિસ્તાર.
 49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે. કે. એવન્યુ – ૫૦૨, પાર્ક કોલોની, ભાવેશભાઈ ધ્રુવના એક ફલેટનો વિસ્તાર.
 50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૦ર, એરકેસલ રેસીડન્સી, સરૂ સેકશન રોડ, એમ.પી.હાઉસ પાસે, અનિલકુમાર મહેતા અને ડો. નિતા રાડાના એક ઘરનો વિસ્તાર.
 51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હનુમાન ટેકરી, દલીતનગર, કૃપાલ ધનાભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
 52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાનકી નિવાસ, રામ મંદિરની સામે, ગુલાબનગર, નાથાભાઈ પ્રેમજીભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
 53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દયાનંદ સોસા. શેરી નં.૧, શાંતી નિવાસ, કોમ્યુનીટી હોલ પાસે, ગુલાબનગર રોડ, પ્રાગજીભાઈ પોપટભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર. .
 54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની માતૃકૃપા, પ્લોટ નં. ૧૩૪/૧, ઢીચડા મેઈન રોડ દિગ્જામ મીલ પાસે, ચેતનભાઈ નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
 55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર વૃદાંવન સોસ. શેરી નં. ૭, ભુપેન્દ્રભાઈ હેમતલાલ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.
 56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ આવાસ, બી/3, રૂમ નં. ૬૦૨, રોઝી પેટ્રોલ પંપ પાસે, એરફોર્સ – ર રોડ, જયોત્સનાબા પીગલના એક ફ્લેટનો વિસ્તાર.
 57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૩, ગાયત્રી એપાર્ટમેન્ટ મોદી સ્કુલની પાછળ, પંચવટી સોસા. મનસુખભાઈ કોટેચાના એક ઘરનો વિસ્તાર.
 58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪, શેરી નં. ૩, બ્લોક નં. ૪/પ, અન્ડર બ્રીજ પાસે, હીરપરા પરસોતમભાઈ રવજીભાઈના એક ઘરનો વિસ્તાર.
 59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શ્રીરામ બ્રાસ પાસે, શ્રી ચામુંડા કૃપા, જીવીબેન મઘોડીયાના એક ઘરનો વિસ્તાર.
 60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, રજપુતપરા શેરી નં. ર, સમુબેન ધરમશીભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.
 61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી પાર્ક, શ્રીજી હોલ પાસે, ૮૦ ફુટ રોડ, જેઠાલાલ વરશીભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર.
 62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર બુધ્ધી સાગર સ્કુલ સામે, રડાર ગેઈટ પાસે, હંસાબેન મગનભાઈ સીસાગીયાના એક ઘરનો વિસ્તાર.
 63. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ જી.એસ.એફ.સી ટાઉનસીપમાં પૃથ્વી સાપરિયાના ઘર B-5 થી B-6 સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 64. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આઝાદ ચોકમાં આવેલ મહિન્દ્રા રાણીંગાનાં ઘરથી સંજય રાણીંગાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 65. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં ચંદ્રગઢ ગામમાં આવેલ વિપુલ જમન ચોવટિયાનું ઘર કુલ ઘર ૧.
 66. જામનગર જોલ્લાનાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારની ખત્રીશેરીમાં આવેલ ઉર્મિલા મનસુખ ભાવસારનું ઘર કુલ ઘર ૧.
 67. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડિયાવાળીમાં આવેલ રાધેશ્યામ ડેરીની સામે નવીન જાદવજી વાછાણીનાં ઘરથી જાદવજી મેઘજી વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.
 68. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના મેઘપર આબરડી ગામમાં આવેલ નટુભાઈ ભાયા ભાઈ આંબલીયાનાં ઘરથી વીનું ભાઈ ભાયાભાઈ આંબલીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 69. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના રામ વાટિકામાં આવેલ નવીન રણછોડ નગરીયાનાં ઘરથી કાંતીલાલ જસાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 70. જામનગર જાલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ઉમિયાજી ગરબી ચોકમાં આવેલ ગોવિંદ કરમશી વાછાણીનાં ઘરથી રાજેન્દ્ર ગોવિંદ વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 71. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં વિજય નગરમાં આવેલ હસમુખ રૂડા કાન્જીયાનું ઘર કુલ ઘર ૧.
 72. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ખેતલા શેરી માં આવેલ સનત વ્યાસનાં ઘરથી ગુલાબેન મુકેશભાઈ દેલવાડીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 73. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આંબેડકરચોકમાં આવેલ મુળજી ચના શેખનાં ઘરથી નરેશ ચનાં શેખનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.
 74. જામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં આવેલ દિનેશ પરી હેમંત પરી નિમાવતનાં ઘરથી રતિલાલ ચકુભાઈ છત્રોલાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

-: અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૦૯/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

શહેર

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત પી.આઇ. કે.જી.ચૌધરીની એલસીબીમાં તથા એસ. એસ. નિનામાની એસ.ઓ.જી.માં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એલ.ગાંધેની સીટી બી ડિવીઝનમાં, એલ.સી.બી.ના પી.આઇ. એમ.જે.જલુ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.આર.ગોંડલિયાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી સી ડિવિઝનના પી.આઇ. યુ.એચ.વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે.ભોલેની જામનગર ગ્રામ્ય સીપીઆઇમાં તથા જામનગર ગ્રામ્ય સીપીઆઇના પીઆઇ આર.બી.ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક પી.આઇ. એસ.એચ.રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે અને સિટી બી ડિઝિનના વધારાના ચાર્જમાંથી પો.સ.ઇ. વાય.બી.રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર
 2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
 3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.
 4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.
 5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
 6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
 7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.
 8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.
 9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.
 10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.
 11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.
 12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.
 13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.
 14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.
 15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.
 16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.
 17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.
 18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.
 19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.
 20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.
 21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.
 22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
 23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.
 24. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.
 25. જામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.
 26. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
 27. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 28. જામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.
 29. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 30. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
 31. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.
 32. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 33. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.
 34. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.
 35. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.
 36. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર
 37. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧
 38. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧
 39. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.
 40. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.
 41. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.
 42. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.
 43. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 44. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 45. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
 46. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.
 47. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 48. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 49. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
 50. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.
 51. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.
 52. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.
 53. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 54. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.
 55. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧
 56. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.
 57. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

-: અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ