Connect with us

આ છે જામનગરનો સૌથી સમૃધ્ધ અને પોશ વિસ્તાર જુઓ હાલત

આપ જે દ્રશ્યો જોઇ રહ્યા છો તે જામનગરનાં સૌથી સમૃધ્ધ અને પોશ એવા પાર્ક કોલોની વિસ્તારનાં છે. આ એ વિસ્તાર છે જ્યાં કરોડોનાં બંગલા અને આલીશાન ફલેટ આવેલા છે. સૌથી વધુ ટેકસ ભરપાઇ કરે છે. શહેરનાં સુંદર અને શાંત વિસ્તારો પૈકીનો એક મનાય છે. પરંતુ એક ભારે વરસાદે આ પોશ વિસ્તારની હાલત બગાડી નાખી છે. મુખ્યમાર્ગ તો ગાડામાર્ગથી પણ બહતર હાલતમાં ફેરવાઇ ગયો છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તારમાં જ જામ્યુકોનાં કમિશનરનો બંગલો પણ આવેલો છે. જ્યાંથી કમિશનર દિવસમાં અનેક વખત પસાર થતા હશે. તેમ છતાં જામ્યુકોનાં જાડી ચામડીના અધિકારીઓનાં પેટનું પાણી પણ હલતું નથી. શહેરનાં પોશ વિસ્તારની હાલત જો આવી હોય તો અન્ય વિસ્તારોની સ્થિતિ શું હશે તે કલ્પી શકાય તેમ છે.

વિડિઓ

શહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા

શહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020

ખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા

જયેશ પટેલ અંગે શું શું કહ્યુ જુઓ આ વિડીયોમાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ