ગુજરાત3 months ago
અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતાં દાત્રાણા ખેડૂતે ખેતરમાં મશીન ફેરવી દીધું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં આ વર્ષે છેલ્લા દાયકાઓનો નોંધપાત્ર કહી શકાય તેટલો 105 ઈંચ (2613 મી.મી.) વરસાદ વરસી ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ...