રાષ્ટ્રીય3 months ago
કેન્દ્ર સરકાર દ્વારા દેશના પોર્ટ ઉપર દેશી જહાજોને પ્રાથમિકતા અપાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને મેક ઇન ઇન્ડિયા ઉપર ભાર મૂકવા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અનેક પ્રયાસો...