આંતરરાષ્ટ્રીય3 months ago
કોરોના વાયરસે નવો અવતાર ધારણ કરી લીધો છે, અમેરિકામાં હાહાકાર ફેલાવવાનું શરૂ કર્યુ
ભારત સહિત દુનિયાના ઘણા દેશો કોરોના વાયરસ મામલે નિરાંતનો દમ ખેંચવાની ભૂલ કરી રહ્યાં છે. કોરોના નાબુદ થયો નથી. કોરોનાની વેકસીન હજુ શોધાઈ નથી. કોરોના વેકસીન...