જામનગર6 months ago
જામનગરમાં જરૂર પડ્યે કોરોનાના 1000 દર્દીઓની સારવાર માટે તૈયારી
જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા અને જો સંક્રમણમાં વધારો થાય તો અગમચેતીરૂપે કરવામાં આવનાર વ્યવસ્થાઓની તૈયારીઓની અંગે રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ...