વિડિઓ6 months ago
આવકારના ઉત્સાહમાં કોંગ્રેસીઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભુલ્યા
જામનગર આવેલા હાર્દિક પટેલે કહ્યું, કોંગ્રેસના કાર્યક્રમો હવે માત્ર પ્રતિકાત્મક નહિ હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત જામનગર અને દ્વારકા જિલ્લાની મુલાકાતે...