ગુજરાત3 months ago
ખંભાળિયાના વિવિધ વિસ્તારોમાં વ્યાપક સફાઇ ઝુંબેશ: નગરજનોમાં રાહત
ખંભાળિયા શહેરની સફાઈ બાબતે ખરડાયેલી પ્રતિષ્ઠાને સુદ્રઢ કરવા ખંભાળિયા નગરપાલિકાના સનીટેશન વિભાગ દ્વારા કમર કસી, સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સફાઈકાર્ય...