જામનગર3 months ago
બાળમજૂરી કરાવનાર દરેડ જીઆઇડીસીના ફેકટરી માલિક સામે ગુન્હો નોંધાયો
જામનગરમાં દરેડ જીઆઇડીસી ફેઇઝ-2માં આવેલી રવી પ્રોડકસ નામની ફેકટરીના સંચાલક રવીકુમાર કેશવભાઇ નકુમ સામે બાળમજૂરી કરાવવા અંગેનો નોંધવામાં આવ્યો છે. જામનગરના લેબર ઓફિસર દ્વારા કરવામાં આવેલી...