જામનગર3 months ago
જામનગરના વેપારી અગ્રણી જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કો.ઓ. મેમ્બર તરીકે નિયુક્તિ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર શહેરનાવેપારી તેમજ સામાજીક યુવા અગ્રણી જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની વર્ષ ર0ર0-ર1 ની એકઝીક્યુટીવ કમિટીમાં...