રાષ્ટ્રીય3 months ago
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેટકથી નાણાંની બચત થશે : સરકારે સુપ્રિમકોર્ટમાં જણાવ્યું
પાટનગર દિલ્હીમાં કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વિસ્ટા નામનો પ્રોજેકટ આગળ વધારી રહી છે. સરકારનો આ કરોડો રૂપિયાનો પ્રોજેકટ ખૂબજ મહત્વાકાંક્ષી છે. હાલ આ મામલો સુપ્રિમકોર્ટમાં ચાલી રહ્યો...