ગુજરાત6 days ago
રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર રોજગાર સેતુનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાવ્યો
રોજગારવાંચ્છુ યુવાઓ 63-57-390-390 એક કોલ ડાયલ કરીને રોજગાર સેતુના માધ્યમથી કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે: મુખ્યમંત્રી