વિડિઓ1 year ago
એબીવીપી દ્વારા C. A. B. બિલ પાસ કરવાના સમર્થનમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઇ
તા. 18-12-2019ના રોજ સાંજે 4:30 કલાકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડી.કે.વી. સર્કલ ખાતે C.A.B. બિલ રાજ્યસભામાં પાસ કરવાના સમર્થનમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.