રાષ્ટ્રીય5 months ago
આજે સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લુ સ્કાય મનાવાશે
કોરોનામાં દુનિયાના તમામ દેશોએ વર્ષો પછી તદ્દન સ્વચ્છ અને વાદળી આકાશ જોયું હતું. લૉકડાઉનના પ્રારંભિક દિવસોમાં પંજાબ અને ઉત્તર પ્રદેશનાં મકાનોના ધાબા પરથી હિમાલયના શિખરો દેખાવા...