ગુજરાત3 weeks ago
ગુજરાત ભાજપ સંગઠનનું માળખું જાહેર, 22 હોદ્દેદારોના નામની જાહેરાત
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્રારા આજરોજ ભાજપ સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને...