આંતરરાષ્ટ્રીય2 months ago
ભારતની મુક્ત આર્થિક વ્યવસ્થાના શિલ્પી મનમોહનસિંહ હતા : બરાક ઓબામા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નવા પુસ્તકે ભારતની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને ભારતની અર્થવ્યવસ્થામાં આમુલ પરીવર્તનના મુખ્ય શિલ્પકાર ગણાવ્યા છે....