રાષ્ટ્રીય3 months ago
મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓ પર પ્રતિબંધ : ચૂંટણીપંચ સુપ્રિમકોર્ટમાં પહોંચ્યું
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધીયાના સમર્થક કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી ગુજરાતની માફક મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણી યોજાઇ રહી છે. પેટાચૂંટણીઓમાં રાજકિય પક્ષોને ચોક્કસ મર્યાદામાં રહીને કાર્યક્રમો અને ચૂંટણી...