રાષ્ટ્રીય4 months ago
બાબરી ધ્વંશ કેસ : ‘બધુ અચાનક બની ગયું હતુ, તમામ નિર્દોષ’ : લખનઉ CBI કોર્ટ
લખનઉ સ્થિત સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે કહેવાતી બાબરી મસ્જિદ તોડનારા તમામ 32 આરોપીઓને મુક્ત કર્યા હતા. જસ્ટિસ સુરૈન્દ્ર કુમાર યાદવે પોતાની કારકિર્દીના છેલ્લા દિવસે આપેલા ચુકાદામાં કહ્યું...