આંતરરાષ્ટ્રીય3 months ago
અનંત એમ.પી. શાહનું બ્રિટનના મહારાણી દ્વારા યુકેના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન
અનંતભાઈ શાહનો જન્મ નાયરોબી, કેન્યામાં થયો. તેમણે થોડા વર્ષો ભારતમાં વિતાવ્યા અને ત્યાર બાદ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લંડનમાં પૂરું કરી લંડન સ્કુલ ઓફ ઈકોનોમીકસ માંથી...