મનોરંજન2 months ago
સફળતા પોતે એક પ્રકારનું દુ:ખ છે ? ખાલીપો જન્માવે છે ?!
ગુરૂદત-સુશાંતસિંધ-આસિફ બસરા-જિયા ખાન-સિલ્ક સ્મિતા અને વૈષ્ણવી (તમિળ અભિનેત્રી)-આ 6 નામો માત્ર ઉદાહરણ છે. આ વ્યકિતઓ પોતાના (કળાના) ક્ષેત્રમાં સફળ હતી, તેઓ પાસે ચિકકાર નાણું અને તેથી...