રાષ્ટ્રીય3 months ago
મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી, આવું છે કારણ
આજે વહેલી સવારે મુંબઈ પોલીસ દ્રારા રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. અર્નબ પર વર્ષ ૨૦૧૮માં એક માતા-પુત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં...