રાષ્ટ્રીય1 month ago
વેકસીનનો ટ્રાયલ ડોઝ લેનાર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોના સંક્રમીત થયાં !
તાજેતરમાં કોરોના વેકસીનનો ટ્રાયલ ડોઝ લેનાર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોના સંક્રમીત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વેકસીનનો ટ્રાયલ ડોઝ લીધા બાદ...