ગુજરાત3 months ago
આવતીકાલથી અમદાવાદ એરપોર્ટ અદાણી સમુહના હસ્તે, ઓથોરિટીને ૨૨ કરોડનો ટેક્સ ભરપાઈ કરવા નોટીશ
આવતીકાલે અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણી સમૂહને આગામી 50 વર્ષ માટે સોંપી દેવામાં આવશે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાનગી કંપની અદાણી સમૂહને...