વિડિઓ2 months ago
કાળા કૃષિ કાનૂન સામે જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવી કાયદા રદ કરવા માંગણી : આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ધરણાં નવા કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડૂતોના સમર્થનમાં જામનગર જિલ્લા કોંગ્રેસ...