વિડિઓ6 months ago
રાજ્યના અધિક મુખ્ય સચીવે જામનગરની કોવિડ હોસ્પીટલ અને કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
જામનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને આવશ્યક માર્ગદર્શન પૂરૂ પાડવા...