આંતરરાષ્ટ્રીય3 months ago
બાજવાના પગ ધ્રૂજી રહ્યા હતા અને પરસેવે રેબઝેબ હતા હુમલાના ડરથી અભિનંદનને છોડ્યા
પાકિસ્તાનના એક સાંસદે બુધવારે પાકિસ્તાનની સંસદમાં દાવો કર્યો હતો કે ભારતના હુમલાના ડરથી ઈમરાન ખાન સરકારે ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા...