વિડિઓ10 months ago
જામનગરમાં એપાર્ટમેન્ટના પાંચમાં માળે ફ્લેટમાં ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા આગ ભભૂકી
ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા : જામનગરમાં એપાર્ટમેન્ટના પાંચમાં માળે ફ્લેટમાં ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. એમપી શાહ ઉદ્યોગનગરમાં આવેલી...