જામનગર2 months ago
54 દિ.પ્લોટમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાંથી 6 નંગ દારૂની બોટલ ઝડપાઇ
જામનગર શહેરમાં 54 દિ.પ્લોટ વિશ્રામવાળીમાં રહેતા એક શખ્સને ઇંગ્લીશ દારૂની 6 નંગ બોટલ રૂા.2400ના મુદ્દામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જામનગર એલ.સી.બી.ના...