રાષ્ટ્રીય2 months ago
આત્મનિર્ભર ભારત : ઉત્પાદન વધારવા 10 સેક્ટરને બે લાખ કરોડની રાહત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટ બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ કેબિનેટનાં નિર્ણયનો જાણકારી આપી...