Saturday, February 27, 2021
Saturday, February 27, 2021
Home બિઝનેસ સ્ટોક માર્કેટ વિશેષ 24-01-2021

સ્ટોક માર્કેટ વિશેષ 24-01-2021

આજના લેખમાં NIFTY, BANKNIFTY,DLF,TATASTEEL,NIFTYPHARMA,NIFTYPVTBANKઅને NIFTYMETAL વિષે વ્યૂ રજુ કરું છુ.
પાછલા
WEEK ના લેખમાં NIFTY, BHARTIARTL,CEATLTD,ECLERX, અને SONATSOFT વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

Nifty માં 14750 ના લેવલ નો ઉલ્લેખ હતો તે મુજબ 14753 નો High બનાવી નીચે ના 14200 ના લેવલ નજીક 14222 નો Low બનાવેલ છે.

Bhartiartl માં 612 નું લેવલ cross કરવા માં નિષ્ફળ રહેતા 572 નો low બનાવેલ છે. 570 ના લેવલ નો ઉલ્લેખ હતો.

Ceatltd માંવધુ ઉપરના લેવલ ની વાત કરી હતી, 1188 ના Support level થી 1535 નો High બનાવેલ છે લગભગ 20% નો વધારો.

Eclerx માં 957 ના 200W SMA ના લેવલ નો ઉલ્લેખ હતો તેનો support લઈને 1029 નો High બનાવેલ હતો.

Sonatsoft માં 429 નો High કે જે 428 ના Resistance લેવલ નજીક બનાવેલ છે.

NIFTY

  • NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 14624 ઉપર બંધ થવામાં નિષ્ફળ રહ્યું છે. એ જોતાં એની ઉપર બંધ ના આવે ત્યાં સુધી નવી તેજી જોખમી લાગે છે.
  • Weekly chart મુજબ “Bearish Spinning Top” Candlestick પેટર્ન સારા વોલ્યૂમ સાથે બનાવેલ છે.
  • Daily અને Weekly Chart મુજબ overbought Position માં છે.
  • 2 week થી Doji ટાઇપ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે, જે બજાર ની દિશા નક્કી નથી તે દર્શાવે છે.
  • Last week ના High Low અગત્યના લેવલ તરીકે કામ કરશે.
  • Support Level :- 14222-14040-13865-13811-13772-13626.
  • Resistance Level :- 14460-14530-14620-14654-14753.

BANKNIFTY

  • Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Double Top પેટર્ન બની હોય એવું લાગે છે.
  • Last week Doji પેટર્ન બનાવી હતી અને આ week માં તેનો Low તૂટતાં 3.3% જેટલો ધટાડો જોવા મળ્યો હતો.
  • Low નજીક બંધ આવેલ હોય આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • NIFTYPVTBANK ઇંડેક્સ પણ Double Top પેટર્ન બનાવેલ છે.
  • Weekly chart પર “Bearish Evening Doji Star” candlestick પેટર્ન બનાવેલ છે.
  • Support Level :- 30945-30890-30650-30535-30345-30195.
  • Resistance Level :- 31650-31985-32131-32842.

DLF

  • DLF નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2018-2020 ના હાઇ ઉપર બંધ થવામાં સફળ રહ્યું હતું પણ પછી થાય થી selling presure જોવા મળ્યું હોય એવું લાગે છે. અને સ્વિંગ ટોપ ના લેવલ નજીક જ લો બનાવેલ છે.
  • એ જોતાં આવનાર દિવસોમાં 266-274 નું લેવલ ખુબજ અગત્યનું બની રહેશે. જો 275 ઉપર રહેવામાં સફળ નથી થતું અને 265 નીચે સારા વોલ્યૂમ સાથે ટ્રેડ કરે છે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 265-259-254-245-241-232-228.
  • Resistance Level :- 275-289-299-308-314-324.

 

TATASTEEL

  • Tatasteel નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા volume સાથે એક Bearish કેન્ડલ બનાવી લો નજીક બંધ આપેલ છે.
  • Weekly ચાર્ટ પર “Bearish Evening Doji Star” candlestick પેટર્ન બનાવેલ છે.
  • 2018 ના swing Top નજીક બંધ આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 633 એ અગત્યના support Level તરીકે કામ કરશે. જો તેની નીચે સારા વોલ્યૂમ સાથે ટ્રેડ થાય તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 645-633-620-585-561.
  • Resistance Level :- 649-655-668-676-685.

 

Niftypharma index નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે March-2020 ના Low થી Trend Line દોરીએ તો તે ટ્રેન્ડ લાઇન તોડીને તેની નીચે ટ્રેડ કરે છે.

 

NIFTYPVTBANK index નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે Banknifty ના ચાર્ટ ની જેમ Double Top બનાવેલ છે.

 

NIFTYREALTY index નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Double Top જેવી પેટર્ન બની હોય એવું લાગે છે.

NiftyMetal index નો ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે Last Swing ના 127.2% એ Resistance નું કામ કરે છે.

 

==================================================

  • Disclaimer:-
    અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.
    BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.
    અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ 
    EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.
    કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
  • આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

Most Popular