Connect with us

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 13-09-2020

આજના લેખમાં NIFTY, ADANIGAS , BPCL, DABUR અને MUTHOOTFIN વિષે વ્યૂ રજુ કરું છુ.
પાછલા વીક ના લેખમાં NIFTY, AUBANK, CESC, અને TATAMOTORS વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

NIFTY માં 11377 ની નીચે 11280-11141 ના લેવલ ની વાત હતી તે મુજબ 11280 ની નીચે 11185 નો બનાવેલ છે.

AUBANK માં નીચે ના લેવલ ની વાત કરી હતી તે મુજબ 690(691 લેવલ) નો High બનાવી ને 631 નો Low બનાવેલ છે. 651 નીચે 644-618 ના લેવલ હતા.

CESC માં 668 ના લેવલ ની વાત હતી તે ક્રોસ કરવામાં સફળ રહ્યું નથી, અને નીચે 600 સુધી Low બનાવેલ હતો.

TATAMOTORS માં 155 ઉપર તેજીની વાત કરી હતી પણ 152નો High બનાવી ત્યાં થી 135.7 સુધીના Low બનાવેલ છે. 146-138-132 ના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો.

 

NIFTY

  • NIFTY ની ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 7511 અને 8806 ને જોડતી ટ્રેન્ડ લાઇન ની નજીક બંધ આવેલ છે. Daily માં ટ્રેન્ડ લીને નીચે બંધ આવેલ છે. 11794 થી 11185 ના 50% 11489 આવે છે. જેની નજીક High બનાવેલ છે,61.8% 11561 નજીક છે. ઍટલે હવે ના WEEK માં જો 11500 ની નીચે ટકી જાય તો વધુ નીચેના લેવલ જોઈ શકાય છે.
  • Support Leval :- 11420-11370-11320-11281-11230-11185-11140- 11111.
  • Resistance Leval :- 11490-11530-11561-11587-11630-11664-11700.

ADANIGAS

  • ADANIGAS નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Bullish Candle સાથે ટ્રેન્ડ લાઇન અને Last Swing Top જે 194 નજીક હતો તે બંને એક સાથે ક્રોસ કરી છે અને High નજીક બંધ આવેલ છે.
  • Weekly Chart પર 20W SMA નું 50W SMA પોજિટિવ ક્રોસ ઓવેર પણ થયેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોઈ શકાય છે.
  • Support Level :- 200-194-191-186-182-174-168.
  • Resistance level :- 212-239-253-267-298-312.

BPCL

  • BPCL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 6 Week પછી 50 અને 200D SMA ઉપર બંધ આવામાં સફળ રહેલ છે. 434 એ August નો ટોપ છે. અને 436 એ આ WEEK નો ટોપ છે. જો 436 ઉપર ટકી જાય તો વધુ ઉપર ના લેવલ જોવા મળી શકે છે. 385-391 નજીક ઘણા સપોર્ટ લેવલ આવે છે. 20 અને 100W SMA અને લાસ્ટ સ્વિંગ લો થી આવતી ટ્રેન્ડ લાઇન પણ છે. તો જો બજાર માં તેની નજીક buy level આવે તો પણ Buy કરી શકાય છે.
  • Support Level :- 424-417-411-396-390-385.
  • Resistance લેવલ :- 436-441-455-468-473-481.

 

DABUR

  • DABUR નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈ ને સરસ બાઉન્સ આપેલ છે અને લાસ્ટ 3 Week ના High ઉપર Close આપેલ છે. ચાર્ટ માં જોઈ શકાય છે કે 50W SMA નો સપોર્ટ લઈને ઉપર આવી જાય છે. એ જોતાં 472 એ સારો સપોર્ટ લેવલ નું કામ કરે છે તો તેની નજીક પણ તેમાં Buy ની પોજિશન બનાવી શકાય છે.
  • Support Level :- 497-486-478-472.
  • Resistance લેવલ :- 517-525-528-532-540.

MUTHOOTFIN

  • MUTHOOTFIN નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે એક ઉપર ની Rising Wedge પેટર્ન માં ટ્રેડ કરતું હતું અને થોડા વખત પહેલાં તેની ઉપર ની Trend Line ક્રોસ કરી તેની ઉપર બ્રેક આઉટ આપેલ હતું અને હવે ફરી તે ટ્રેન્ડ લાઇન ને Test કરવા આવેલ હોય એવું લાગે છે કારણકે તે લેવલ ટચ કરીને ત્યાંથી સારું બાઉન્સબૅક કરેલ છે. Weekly પર “Bullish Hammer” candlestick પેટર્ન બનાવેલ છે. એ જોતાં ટ્રેન્ડ ઉપર નો ચાલુ રહે એવું બની શકે છે.
  • Support Level :- 1087-1071-1062-1036-1011.
  • Resistance Level :- 1172-1229-1240-1284-1292-1324-1371-1405.

==================================================

  • Disclaimer:-
    અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.
    BUY
     SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.
    અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ  EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.
    કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
  • આભાર.

 

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં આર્થિક રિકવરી મુશ્કેલ બની રહી હોઈ અને કોરોનાના યુરોપના દેશોમાં ફરી વધી રહેલા કેસોને લઈ ચિંતા વધારા સામે સ્થાનિક સ્તરે ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (S&P) એ ભારતનું ‘BBB-/A-3’  રેટિંગ સ્થિર આઉટલૂક સાથે જાળવી અને કોરોનાકાળ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રમાં જડપી રિકવરીની ધારણાએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને કોરોના સંક્રમણના પરિણામે દેશ-દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું હોઈ વેપાર-ઉદ્યોગોને ફરી બેઠાં કરવા અને બેરોજગારીની વધતી સમસ્યાને અટકાવવા આર્થિક રાહતો અનિવાર્ય બની ગઈ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ અનેક રાહતો-પ્રોત્સાહનો આપ્યા બાદ સરકાર આગામી કેટલાક સપ્તાહોમાં રોજગારી વધે અને માંગ વધે તે માટે વધુ એક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવી સંભાવનાને પગલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે પાવર, બેન્કેક્સ, ઓટો, રિયલ્ટી, યુટિલિટીઝ, સીડીજીએસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૮ અને વધનારની સંખ્યા ૧૯૨૫ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશ અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, સરકારે રાજયો અને કેન્દ્ર સરકારે આવકની ખોટ પૂરવા દેવું કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. કેન્દ્ર સરકાર પણ વેપાર-ઉદ્યોગોની કફોડી હાલતે દેશમાં વધતી બેરોજગારીને લઈ ચિંતિંત છે, ત્યારે નવા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડી રહી હોઈ આગામી સપ્તાહમાં રાહતો-પ્રોત્સાહનો જાહેર થવાની પૂરી શકયતા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આર્થિક મોરચે ભારત માટે આ વર્ષ શૂન્ય વૃદ્વિની નીવડવાનો સ્વિકાર કરીને પરિસ્થિતિની ગંભીરતાના સ્પષ્ટ સંકેત આપી દીધો છે. સરકાર પાસે પણ સ્ટીમ્યુલસ આપવા માટે હવે મર્યાદિત અવકાશ હોવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી દિવસો કપરાં અને અર્થતંત્ર માટે અત્યંત સ્ફોટક નીવડવાની પૂરી શકયતાને જોતા શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી સલાહભર્યું રહેશે. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૬૭૬ પોઈન્ટ થી ૨૧૫૭૫ પોઈન્ટ, ૨૧૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિ. ( ૧૬૮૯) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૫૫ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ ( ૬૨૮ ) :- રૂ.૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦૬ ના બીજા સપોર્ટથી લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૪૪૩ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • BPCL ( ૩૮૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૨૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૦૯૪ ) :- રૂ.૧૧૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૮૨ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • HCL ટેક્નોલોજી ( ૮૩૩ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૫૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૯૭ ) :- રૂ.૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૮૬ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020

આજના લેખમાં NIFTY, DIVISLAB ,HAL, HCLTECH અને RELIANCE
વિષે વ્યૂ રજુ કરું છુ.
પાછલા વીક ના લેખમાં NIFTY, APOLLOHOSP ,BHARTIARTL અને CEATLTD
વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

NIFTY માં 11383 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી અને 11185 નીચે વધુ નીચેના લેવલ નો ઉલ્લેખ કરલે હતો તે મુજબ બજાર માં 6% જેટલો ઘટાડો જોવાયો હતો.

APOLLOHOSP માં 1872 ઉપર તેજી ની વાત કરી હતી તે મુજબ 2010 સુધીના લેવલ ની વાત કરી હતી તે મુજબ 2047 નો HIGH બનાવેલ છે.

BHARTIARTL માં 498 ઉપર નવી તેજીની વાત હતી પણ તે ક્રોસ કરવામાં નિષ્ફળ રહેતા વધુ નીચેના લેવલ જોવા જોયા. 447 સુધીના લેવલ હતા અને 416 સુધી LOW બનાવેલ છે.

CEATLTD માં 985-990 ની ઉપર તેજી ની વાત કરી હતી પણ તે ઉપર ના જતાં નીચેના લેવલ જોયા હતા. 888 સુધીના લેવલ હતા , LOW 876 નો બનાવેલ છે.

NIFTY

  • NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ વીક માં Swing Low Break કર્યા અને તે પણ સારા volume સાથે. 10756 નજીક 200D SMA પણ આવે છે. 7511 થી 11794 ના 23.6% 10783 આવે છે. તેની નજીક LOW બનાવી ને Daily પર સારી upmove આપેલ હતી. આવનાર દિવસો માં 10750 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 11618 થી 10790 ના 38.2 – 50 – 61.8% Fibonaccie Retracements Level પર ધ્યાન રાખવુંજરૂરી છે.
  • Support Level :- 10880-10790-10755-10637-10560.
  • Resistance લેવલ :- 11063-11106-11165-11204-11298-11336.

DIVISLAB

  • Divislab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લગભગ 2 month થી top ઉપર range માં રહીને વહેચણી કરી હોય એવું લાગે છે, અને લાસ્ટ વીક માં સારા વોલ્યૂમ સાથે “BEARISH ENGULFING” candlestik Pattern બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસો માં વધુ નીચે ના લેવલ જોવા મળી શકે છે. Daily ચાર્ટ પર 2976 એ 50D SMA છે. તેની નીચે vadhu
  • Support Level :- 2975-2920-2868-2820-2719.
  • Resistance Level :- 3080-3094-3148-3188-3293-3350-3389.

HAL

  • HAL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 6 Week થી નીચે આવી રહ્યો છે. અને હવે એ લેવલ પર છે જ્યાં પાછલા ઘણા Swing Top અને Bottom બન્યા છે. 50W SMA જે 747 નજીક છે ત્યાં low બનાવેલ છે. 200D સમા 750 નજીક છે. એ જોતાં આવના દિવસોમાં જો 747 નો લો ઉપર ટ્રેડ થાય તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 750-734-708-673.
  • Resistance લેવલ :- 777-813-825-860.

HCLTECH

  • HCLTECH નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે તે ટોપ ઉપર ટ્રેડ કરી રહેલ છે. અને top ઉપર “Bearish Spining Top” candlestik Pattern બનાવેલ છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. લાસ્ટ વીક લો 784 નો છે એની નીચે ટ્રેડ થતાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 784-768-744-729-718-682.
  • Resistance Level :- 850-871-890-920-948.

RELIANCE

  • Reliance નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લાસ્ટ સ્વિંગ ના 200% લેવલ પર ટોપ બનાવેલ છે. અને વીક્લી ચાર્ટ પર “Bearish Evening Doji Star” candlestik pattern બનાવેલ છે.Daily ચાર્ટ પર RSI માં negative diversion પણ જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 2174-2141-2047-2000-1978.
  • Resistance Level :- 2277-2336-2370-2420.

 

  • Disclaimer:-
    અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.
    BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.
    અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.

    કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
  • આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગુરુવારના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. અમેરિકા તેમજ યુરોપના વિવિધ દેશોમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં વધારો થવા પામ્યો છે. ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. બીજી તરફ અમેરિકામાં મહામારી બાદ રાહત પેકેજ રજૂ કરવામાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓની પણ બજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત આગામી સમયમાં અમેરિકા પ્રમુખ માટેની ચૂંટણી મુદ્દે પણ સાવચેતીનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કામકાજના છ સત્રથી શેરબજારમાં એકધારી પીછેહઠ જોવા મળી હતી પરંતુ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કોમોડીટી સેક્ટર સંદર્ભે વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં મંદી આગળ વધી રહી છે અને બજારમાં સોનાચાંદીના ભાવ બે મહિનાના તળિયે જોવા મળ્યા રહ્યા છે. તાજેતરની ટોચેથી ગોલ્ડમાં ૨૨૫ ડોલર જેટલી પીછેહઠ થઈ છે. ચાંદીમાં પણ મોટો ઘસારો જોવા મળ્યો છે. વિશ્વ બજારમાં ફન્ડવાળા સેફ હેવન તરીકે ગણાતા ગોલ્ડમાંથી બહાર નીકળતા વર્તમાન વર્ષના ઓગસ્ટમાં પ્રતિ ઔંસ ૨૧૦૦ ડોલરની નજીક બોલાતું હતું તે ૨૨૫ ડોલરથી વધુ ઘટીને બે મહિનાના તળિયે પહોંચી ગયું છે. ફન્ડવાળાની લેવાલીથી વિશ્વ સ્તરે ડોલર ઈન્ડેકસ બે મહિનાના ટોચે પહોંચ્યો છે. જ્યારે ક્રુડ તેલમાં ખાસ લેવાલીના અભાવે ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. ગોલ્ડના ભાવ નીચે જતા ઘરઆંગણે તહેવારોની માગ નીકળવાની ટ્રેડરો અપેક્ષા રાખી રહ્યા છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે ટેલિકોમ, ટેક,  ઈન્ડસ્ટ્રિયલ્સ, આઇટી, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૨ અને વધનારની સંખ્યા ૧૯૭૦ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, નાણાં મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની નોમિનલ જીડીપી ૧૯%ના દરે વૃદ્ધિ કરશે. નોમિનલ જીડીપી એ એક એવું આંકલન છે. જેમાં એક વર્ષમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનાં મુલ્યોની ગણતરી બજાર મુલ્યો પર કરવામાં આવે છે, પછી જે મૂલ્ય નિકળે છે તેને નોમિનલ જીડીપી કહેવામાં આવે છે. કોરોના રોગચાળાને કારણે ઘટાડા છતાં, ઘણા સેક્ટર પહેલાની તુલનામાં રિકવરીનાં માર્ગ પર છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપી ૨૨.૦૬% ઘટીને રૂ. ૩૮.૦૮ લાખ કરોડ થયો છે. જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં આ આંકડો ૪૯.૧૮ લાખ કરોડ રૂપિયા હતો. મૂડીઝે કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થા ૧.૦૬%ની વૃદ્ધિ નોંધાવશે. અર્થતંત્ર અને ફાયનાન્સિયલ સિસ્ટમમાં ઉંડા દબાણને કારણે દેશની આર્થિક મજબૂતાઈમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ ક્રેડિટ પર દબાણ વધારી શકે છે અને તેમનો અંદાજ છે કે ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૧.૫%નો ઘટાડો થશે. અગાઉ, વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૦.૫નો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે. સ્થાનિક રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલું નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં અનુક્રમે ૯% અને ૧૧.૮% નો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે.

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૦૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૦૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૦૮૮ પોઈન્ટ થી ૧૧૧૦૧ પોઈન્ટ, ૧૧૧૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૧૦૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૦૯૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૦૦૮ પોઈન્ટ થી ૨૧૨૦૨ પોઈન્ટ, ૨૧૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એપોલો હોસ્પિટલ્સ ( ૧૯૮૩ ) :- હેલ્થકેર ફેસિલીટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૯૭ થી રૂ.૨૦૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ભારતી એરટેલ ( ૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૧૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બાયોકોન લિ. ( ૪૨૮ ) :- રૂ.૪૧૪ નો પ્રથમ તેમજ રૂ.૪૦૪ ના બીજા સપોર્ટથી બાયોટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૪૦ થી રૂ.૪૪૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૪૧૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૩ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિ. ( ૩૧૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઇટન લિ. ( ૧૧૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ અને એસેસરીઝ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૧૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૯૨ ) :- રૂ.૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૫૭૭ થી રૂ.૫૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૩૮૫ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૦૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૩૭૬ થી રૂ.૩૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ICICI બેન્ક ( ૩૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૩૬ થી રૂ.૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ્સ ( ૨૯૦ ) :- રૂ.૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૭૭ થી રૂ.૨૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ