Connect with us

શહેર

જામનગરમાં એક સાથે 31 નવા વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં એક સાથે 31 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે.

1) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની સિધ્ધીવિનાયક શેરી નં.11 માં પ્લોટ નં.75/જીમાં ભરતભાઈ ભાણજીભાઈ ચુડાસમાના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
2) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ.પ્લોટ શેરી નં.29, શેઠ ભગવાનદાસ રોડ એમ્પાયર ટાવર (એપાર્ટમેન્ટ) ના ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર સુધીના કુલ 16 ફ્લેટનો વિસ્તાર.
3) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાપા વેલનાથ સોસાયટી પ્રાથમિક શાળાની સામે “ભગવાનજી નિવાસ” કલ્પેશ બી. માલેકીયા તથા કૃષિ ગૌસ્વામી અને વિશાલ રાજેશભાઈ સવાતીયાના મળી કુલ 3 (ત્રણ) રહેણાંક મકાનનો વિસ્તાર.
4) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક શેરી નં.1 માં ભરતભાઈ નાથાભાઈ વાછાણી દિવ્યેશભાઈ વારા, લાલુભાઈ જાડેજા તથા અમુભા રાઠોડ ગીરીશભાઈ સરવૈયાના રહેણાંક મકાનો મળી કુલ પ (પાંચ) રહેણાંક મકાનનો વિસ્તાર.
પ) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી મહાવીરનગર શેરી નં.1 માં પ્લોટ નં.127ના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
6) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ ગરબી ચોકમાં અશોકભાઈ ધીમંતલાલ શેઠના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
7) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ.પ્લોટ શેરી નં.58 આશાપુરા સોસાયટી આર્શિવાદ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોરથી સેક્ધડ ફલોર સુધીના કુલ પ (પાંચ) ફ્લેટનો વિસ્તાર.
8) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જકાતનાકા રડાર રોડ પર મુરલીધરનગર-1 શેરી નં.7 માં (1) રસીકભાઈ અજુડીયા (2) પ્રવિણભાઈ ખરેડી (3) ભાવેશ ચંદ્રેશા તથા (4) રાજુભાઈ નિનામાના મકાન મળી કુલ 4 (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
9) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી નર્મદેશ્વર મહાદેવ મંદિરની સામે બ્લોક નં.53/એ હરમીતસિહના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
10) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શરૂ સેકશન રોડ ગર્વમેન્ટ કોલોનીમાં બી/2 વીંગના હિરેનભાઈ ગૌસ્વામીના ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર સુધીના કુલ 12 (બાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
11) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર પાંચ બંગલાની બાજુમાં યાદવ ડેરીની સામેવાળી ગલીમાં ભાલ ટેનામેન્ટ બ્લોક નં.ર માં જયેન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાનનો વિસ્તાર.
12) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ માસ્તર સોસાયટી મીરા પ્રોવીઝન સ્ટોરની સામે સુખુભાના ડેલામાં આવેલ કુલ 20 (વીસ) રહેણાંક મકાનનો વિસ્તાર.
13) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર કે.પી.શાહની વાડી સીંધુ સ્કુલની સામે બ્લોક નં.182 મોતીલાલ પેથરાજભાઈ બારોટના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
14) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલકોલોની જયંત સોસાયટી રામ મંદિરની બાજુમાં બદિયાણી પાર્થ કૈલાસકુમાર બ્લોક નં.બી/27 “હર્ષ” ના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
15) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વસ્તિક સોસાયટી કાઉચ હાઉસ રોડ સીલ્વર આર્ક એપાર્ટમેન્ટના વીંગ-બી ના ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફલોર સુધીના કુલ 7 રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
16) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર તારમામદ સોસાયટીમાં પ્લોટ નં.14 બ્લોક મહોમદ હુશેન અને પ્લોટ નં.30 જકયુદીનભાઈ સોનીના રોડની બન્ને બાજુ મળી કુલ 2 (બે) રહેણાંક મકાનનો વિસ્તાર.
17) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બર્ધન ચોક સંધાડળીયા બજાર શામજીભાઈ મધુરદાસ ખાસી (કંસારા) રહેણાંક મકાન તથા લગબાજુમાં લગત જયેશભાઈ કંસારાનું મકાન મળી કુલ 2 (બે) રહેણાંક મકાનનો વિસ્તાર.
18) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્ય સમાજ રોડ ગુલાબબાગ સોસાયટી (એપાર્ટમેન્ટ) ની સામે વિજય ભવન ડેલાની અંદર મેહુલ બળવંતભાઇ જગદલેના એક રહેણાંક મકાન (વિભુતિ) નો વિસ્તાર.
19) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટી આરબ જમાત વાળી શેરી મહમદી મસ્જીદ પાસે દાઉદભાઈના મકાનથી ઈસ્માઈલભાઈના મકાનસુધી 4 (ચાર) મકાનનો વિસ્તાર.
20) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીનિવાસ કોલોની શેરી નં.2, શાંતી રેસીડન્સી-3 એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોરથી ફીફથ ફલોર મળી કુલ-20 રહેણાંક ફલેટનો વિસ્તાર.
21) જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના દરજીશેરી વિસ્તાર, ગીતા વિદ્યાલય સામેની શેરીના પ્રથમ ઘર રમેશભાઈ બચુભાઈ રાણપરીયાના ઘરથી મુકેશભાઈ મનસુખભાઈ રાણપરીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર પ.
22) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામના પ્લોટ વિસ્તારના, રીનારી રોડ પરના પ્રથમ ઘર પરસોતમભાઈ ગિરધરભાઈ સાવલીયાના ઘરથી લાલજીભાઈ ગિરધરભાઈ સાવલીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 2.
23) જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના અમરાપર ગામના રામાપીર મંદિરની બાજુમાં શંકર ટેકરી વિસ્તારના પ્રથમ ઘર પમીબેન પાલાભાઈ પરમારના ઘરથી છેલ્લું ઘર નથુભાઈ કારાભાઈ પરમારના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 5.
24) જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નંદાણા ગામના પટેલ ફળી વિસ્તારમાં પ્રથમ ઘર તુલસીભાઇ ગોપાલભાઈ પાનસુરીયાથી ઠાકરશીભાઈ મનજીભાઈ હિરપરાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 5.
રપ) જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના પંચાયતની મેઈન શેરીના પ્રથમ ઘર બચુભાઈ શામજી દેલવાડીયાના ઘરથી છેલ્લું ઘર શીવપાન રાજેશ ડાયાભાઈ વિરમગામાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 7.
26) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટીમાટલી ગામના સતીમાતાની ડેરી વાળી શેરીમાં પ્રથમ ઘર રૂપાપરા મનસુખ રામજીભાઈના ઘરથી ગીરઘર જાગાભાઈ ઉમરેટીયાના ઘર સુધી અને તેની સામે આવેલ અરવિંદ જાગાભાઈ ઉમરેટીયાના ઘરથી હેમીબેન જમનભાઈ પટોડિયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ધર 8.
ર7) જામનગર જિલ્લાના જામનગર તાલુકાના રસુલનગર ગામમાં મસ્જીદથી ઈમામ ચોક પાછળ સીદીક હાજીની દુકાન પાસેથી પ્રથમ ઘર અનવર ઓસમાણભાઈ ઉંધડાના ઘરથી ઓસમાણભાઈ કાસમભાઈ ભગાડના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 14.
28) જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા જી.એમ.પટેલ સ્કુલ સામે કૃષ્ણનગર સોસાયટીના પ્રથમ ઘર કાંતિભાઇ કચરાભાઇ રાઠોડના ઘરથી રમેશભાઇ રાઠોડના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 3.
ર9) જામનગર જિલ્લાના સિકકા નગરપાલિકાના પંચવટી વિસ્તારના પ્રથમ ઘર મનુભા લખુભા સોઢાના ધરથી અભયસિંહ હેમંતસિંહ જાડેજાના ઘર સુધી અને રાજેન્દ્રસિંહ ભીમસિંહ કંચવાના ઘર (જીગના બ્યુટી પાર્લર) સુધીનો વિસ્તાર કુલ ઘર 8.
30) જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં ખરાવાડમાં પ્રથમ ઘર કાંતિભાઈ ત્રીકમભાઈ કાંજીયા થી પ્રફુલભાઈ રસિકભાઈ ભાલોડીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 8.
31) જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના ખારવા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીના આસ્થા એપાર્ટમેન્ટના 5 માળનો વિસ્તાર કુલ ઘર 15.

આ જાહેરનામું તા.24/07/2020 થી તા.06/08/2020 (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

શહેર

જામનગર શહેરમાં વધુ 11 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં કોરોના મહામારીનું લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવસને દિવસે અસંખ્ય કેસો આવી રહ્યા છે. જેમાં જામનગર કલેકટર રવિ શંકર દ્વારા મહાનગરપાલિકાના વધુ 11 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.

1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી શેરી નં. 3/બી વિજયાબેન જાદવજીભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર

2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીનિવાસ કોલોની – 1 ‘ગીતાગોવિંદ’ રાજેશ ગોવિંદભાઈ પુરોહીતના એક મકાનનો વિસ્તાર

3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, ગણેશ કોમ્પલેક્ષ થર્ડ ફ્લોર પર જસ્મીન સોનીના ફ્લેટ સહિત 2 (બે) ફ્લેટનો વિસ્તાર

4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 58 દિ.પ્લોટ દિવ્ય બંગલાની બાજુમાં ડાંગરવાડા બીપીનભાઈ રામજીભાઈ ચાંદ્રાના એક મકાનનો વિસ્તાર

5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર શાલીભરદ્રં એપાર્ટમેન્ટ વીંગ-બી, છઠા માળે ફલેટ નં. 605 મળી કુલ 4 (ચાર) ફ્લેટનો વેસ્તાર

6.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્ર્વરટાવર આદિનાથ એપાર્ટમેન્ટ-2, વીંગ-એ, ફોર્થ ફલોર ફ્લેટ નં. 402 મળી ફુલ 4 (ચાર) ફ્લેટનો વિસ્તાર

7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાપા રોડ શ્રીરામ સોસાયટી દિલીપભાઈ હીરજીભાઈ નકુમના એક મકાનનો વિસ્તાર

8.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષપાર્ક શેરી નં. 1 ના સેથરભાઈ ધાપાના એક મકાનનો વિસ્તાર

9.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ પુષ્કરધામ – 1 ચેતનભાઈ જમનભાઈ જોષીના એક મકાનનો વિસ્તાર

10.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની અર્પણ રેસીડેન્સી ફર્સ્ટ ફલોર ફલેટ નં. 103 મળી  ચાર ફલેટનો વિસ્તાર

11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વામ્બે યુ.એચ.સી.ની બાજુમાં પ્રિયંકા અશ્ર્વિનભાઈ ચૌહાણ, કૃષ્ણરાજ અશ્ર્વિનભાઈ ચૌહાણ, ઉલશાબા નથુભાઈ ચૌહાણના એક મકાનનો વિસ્તાર.

વધુ વાંચો

શહેર

જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલનો આજે જન્મદિવસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ અને પાંચ પાંચ ટર્મ સુધી સંસદમાં જામનગર પ્રતિનિધીત્વ કરનાર ચંદ્રેશભાઇ પટેલનો આ જન્મ દિવસ છે. શરૂઆતથી જ તેઓએ ભાજપના સંગઠનમાં એક ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સંસદમાં પણ જામનગરના અનેક પ્રશ્ર્નોને તેઓએ વાચા આપી છે અને અત્યાર સુધીમાં પાંચ ટર્મ સુધી ચુંટાયેલા તેઓ એક માત્ર સાંસદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જામનગર જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે કામગીરી સોંપવા નકકી કર્યું હતું. અને તાજેતરમાં કોરોનાના સમયમાં વડાપ્રધાન મોદીએ તેમની સાથે જીલ્લાની સ્થિતિ અંગે પણ વાતચિત કરી હતી. તેમના જન્મ દિવસ નિમીતે ખબર ગુજરાત પરિવાર શુભેચ્છા પાઠવે છે. તેમના મોબાઇલ નં. 99133 55855 છે.

વધુ વાંચો

શહેર

 શહેરના યોગ પ્રશિક્ષકનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

જામનગર જિલ્લાના 4 યોગ કોચ અને 16 ટ્રેનરને તાલીમ પ્રમાણપત્રો એનાયત થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના લોકોમાં યોગ સાધનાની અભિરૂચિ વધે તે માટે વિવિધ પ્રયત્નો કરે છે. આ બોર્ડ દ્વારા યોગની તાલીમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ યોગ પ્રશિક્ષકોની પસંદગી કરીને એમનું સન્માન કરવામાં આવે છે.

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાંથી પસંદ થયેલા ઉમદા યોગ કોચ અને ટ્રેનરને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં જામનગરના યોગ કોચ હર્ષિતા મહેતાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

 

 

 

આ ઓનલાઈન સમારોહમાં જામનગરજિલ્લા પંચાયત કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સ હોલમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદા પણ જોડાયા હતા.

 

 

 

 

 

 

 

 

આ તકે સાંસદ તથા અન્ય મહાનુભાવોના હસ્તે યોગ કોચ પ્રીતીબેન શુક્લ તથા સુરભી શુક્લ, શિવાની બલદાણીયા, સંજયસિંહ જાડેજા સહિત અન્ય 13 યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી નિતા વાળા તેમજ યોગ કોચ અને તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ