Connect with us

વિપક્ષી સભ્યો દ્વારા મેયરની ચેમ્બર બહાર ધરણા : રાજીનામાની માંગણી

જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં મેયરના પક્ષપાતી અને હિટલર શાહી વલણના વિરોધમાં વિરોધપક્ષના પૂર્વનેતા અસલમ ખિલજી તથા અન્ય કોર્પોરેટરોએ આજે મેયરની ચેમ્બર બાર ધરણા યોજયા હતા. તેમજ શહેરમાં કોરોના જેવી મહામારી અંગે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં પણ નિષ્ફળ રહેલા મેયરના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી.

કોરોના જેવા ગંભીર મુદ્દે સામાન્ય સભામાં કોઇ ચર્ચા કરવામાં નહી આવતાપૂર્વ વિપક્ષી નેતાએ આ અંગે રાજ્યના શહેરી વિકાસ સચિવને પણ પત્ર પાઠવ્યો છે.જેમાં લોકહિતના મુદ્દે જામનગરના મેયર પોતાની ફરજ બજાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હોવાનું જણાવી તેમની પાસેથી રાજીનામું માંગી લેવા માંગણી કરવામાં આવી છે.

વિડિઓ

છોટીકાશી સંતો-મહંતો ના આર્શિવચનો મેળવી ગુરૂપુર્ણિમાની ઉજવણી

છોટીકાશી સંતો-મહંતો ના આર્શિવચનો મેળવી ગુરૂપુર્ણિમાની ઉજવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગરમાં કાલાવડ નાકા બહાર યુવતી મામલે મારામારી : પોલીસ ઘટના સ્થળે

જામનગરમાં કાલાવડ નાકા બહાર યુવતી મામલે મારામારી : પોલીસ ઘટના સ્થળે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 4 7 2020

ખબર ગુજરાત હેડલાઈન્સ 4 7 2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ