જામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા
જામનગરના કિસાન ચોક સુમરાચાલી વિસ્તારમાં કોઈ અજાણ્યા શખસોએ એક વ્યક્તિની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ ઈસભાઈ ખફીના છાતીમાં છરીના ઘા માર્યા હતા. 108ની ટીમે સારવાર માટે એમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં એમનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે. આ ઘટનાને પગલે વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી ઘટના સ્થળે પહોંચ્યા હતા.
-
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈનું નિધન થતા ભાજપાના આગેવાનો હોસ્પિટલે પહોંચ્યા
-
જામનગરમાં હાપા સ્થિત જલારામ મંદિર ખાતે ઉજવાયો રોટલા મહોત્સવ
-
ઓખા સર્વોદય મહિલા મંડળ અને યુથ હોસ્ટેલસ ઓફ ઇન્ડિયા ઓખા યુનિટ દ્વારા સયુંકત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન
-
જામનગરમાં કોંગ્રેસના વોર્ડનં 16 ના કોર્પોરેટર નીતાબેન પરમાર ભાજપામાં જોડાયા
-
જામનગર3 weeks ago
ટૂંકા અને ઉતેજક વસ્ત્રો ધારણ કરેલી, જામનગરના પાદરે આવેલી એ યુવતીઓ કોણ છે?!
-
રાજ્ય2 days ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
વિડિઓ3 weeks ago
જામનગરની જાણીતી હોટેલના હોલમાં ચાલતાં એકઝીબિશનમાં કોણે દરોડો પાડ્યો ? શા માટે ? શું દંડ કર્યો ?
-
જામનગર2 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી