Connect with us

શહેર

જામનગર શહેર જિલ્લામાં વધુ 88 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જામનગર શહેર જિલ્લામાં વધુ 88 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માધવ વિલા – ૪૦૨, અર્પુવ એવન્યુ વાશાવીલા હાર્દિક વઘાણીના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તુલસી નેસ્ટ રેસીડન્સી – ફ્લેટ નં. ૧૦૪, સમર્પણ સર્કલ પાસે, રવિકુમારના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૪, માનસરોવર એપાર્ટમેન્ટ, પંચવટી પી.એન.માર્ગ જામનગર જય શાહના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકન્ડ ફલોર, વિશ્વાસ એપાર્ટમેન્ટ અંબીકા ડેરી પાસે, પેલેસ ગ્રાઉન્ડ પાસે, જયાબેન કાંતીલાલ મોદીના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફોરેસ્ટ કોલોની, ગંજીવાડો, વન સંકુલ નાગનાથ ગેઈટ પાસે, ઈન્દીરા માર્ગ, પ્રતિક નંદલાલ જોષિના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૪, આકાશ ગંગા એપાર્ટમેન્ટ, સ્વસ્તિક સોસા. મેહુલ અજયકુમાર ભટ્ટના એક ઘરનો વિસ્તાર
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન રોડ, મંગલ એપાર્ટ. ની બાજુમાં રવુભા બાપુભા કેરના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કામદાર કોલોની શેરી નં. ૭, ઉર્વી બંગલો પાસે, ડો. શિવાનંદ કટારીયાના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી અમીત રેસીડન્સી અભીનવ ચર્તુવેદીના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરલાબેન ત્રિવેદી ભવન, એ/૧/૪૦૧, સરૂ સેકશન રોડ, નીતાબેન દિલીપકુમાર ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, સતવારા સમાજ સામે, મારૂતીનગર શેરી નં. ૧, ધારવીયા ચંદુલાલના એક ઘરનો વિસ્તાર
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ કોલોની, રવિ ભુવન, શિવમ સોસા. હિતેષભાઈ નીતીનભાઈ ભટ્ટના એક ઘરનો વિસ્તાર
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્લેટ નં. ૭, કેશવ એપાર્ટ. મોદી સ્કુલ, પંચવટી, સરૂ સેકશન રોડ, અશોક સુતકના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુનો હુડકો રણજીતનગર, જામનગર, તેજલબેન ઠકરારના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની, ડો. યજ્ઞેશશાઈ ભાલોડીયાના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બંગલો – ૧, એરફોર્સ – ર, સત્યમ કોલોની નિલેશભાઈ પોસ્તરીયા તથા નયનભાઈ પોસ્ત્રીયાના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઢીચડા, વડાવાસ, રામજીભાઈ પાગરાના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ શેરી નં. ર, શ્રીજી હોલ પાસે, અનીતાબેન સુચકના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવનગર – ૧, પાણાખાણ પાસે, કસ્તુરબેન વારીયાના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૫૦ર/૩, શિવ ટાઉનશીપ પાછળ, ઢીચડા રોડ, બનાલતા ચક્રવર્તીના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ સર્કલ, વાશાવીરાસોસા., પ્રમુખ રેસીડન્સી સોલંકી જગદીશભાઈના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન શેરી નં. ર, ચાય સુટાની સામે, પંચરત્ન કોલોની, મમતાબેન રવજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફર્સ્ટ ફલોર, મોટર હાઉસ પાસે, પાર્ક કોલોની, અમીત અવચરના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂમ નં1, ધરારનગર-1, રામભાઈ કન્નડના એક ઘરનો વિસ્તાર
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસાયટી, વિનાયક પાર્ક નજીક, મયુર વ્યાસ અને ચીરાગ ભટ્ટ ના ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૩, ૪૦૪, શાંતી રેસીડન્સી – ૩, શ્રી નિવાસ કોલોની, પરાગ સંઘાણીના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી ટાઉનશીપ, હર્ષદમીલની ચાલી, પરસોતમભાઈ ભારોમલના એક ઘરનો વિસ્તાર
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ. પ્લોટ, વિશ્રામવાડી, રાજેશભાઈ મંગે તથા ચંદુભાઈ રાજુભાઈ મંગે ના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતીનગર – ૪, વિજયબા હોલ પાસે, પ્રવિણાબા જયોતીન્દ્રસિંહ જાડેજા તથા જીતેન્દ્ર બચુભા જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલારામપાર્ક, રામેશ્વરનગર, અંકીતભાઈ સોમાભાઈ ચૌધરીના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર-1, સલીમ ગની સોલંકીના એક ઘરનો વિસ્તાર
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્રજ વાટીકા, કુદરત બંગલોની બાજુમાં શેરી નં. ૧, લાલપુર રોડ, સંઘાણી પ્રેમાનંદભાઈ અરજીતભાઈના એક ઘરનો વિસ્તાર
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નારાયણનગર સોસા. બ્લોક નં. ૧ર૦, ગુલાબનગર, જામનગર, ગોપાલભાઈ ડી. હડીયલના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭- પટેલ કોલોની કિરણબેન કે. ઓજાના એક ઘરનો વિસ્તાર
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી, જુની ભાનુશાળી વાડો પાસે, અંજલી ન્યુઝ હર્ષદ કટારમલના એક ઘરનો વિસ્તાર
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ પાર્ક – ર, ૫૦૧, અક્ષર રેસીડન્સી પી.જી.વી.સી.એલ. સેન્ટ્રલ ઝોન ઓફીસ મેહુલભાઈ કગથરાના એક ઘરનો વિસ્તાર
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ પાર્ક – ર, ૫૦૧, અક્ષર રેસીડન્સી પી.જી.વી.સી.એલ. સેન્ટ્રલ ઝોન ઓફીસ વંદનાબેન વસંતલાલ કગથરાના એક ઘરનો વિસ્તાર
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી રણજીતસાગર રોડ, જશુબેન અમૃતલાલ નંદાના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેડીકલ કેમ્પસ ૪/ર૪, નવાગામ ઘેડ, સોનલબેન ગોગીયાના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોજાના નાકે, શકુન એપાર્ટમેન્ટ – ૧૪, નસીમબેન અકબરભાઈ સૈયદના એક ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ – ૪૯, કુદરત કમલેશભાઈ જેઠાભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ બંગલો, સરોજબેન વાઢેરના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની અંજનાબેન ઠકરના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવબાગ પાસે, ડેલીફળી, ધીરજબેન પારેખના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસા. નવાગામ ઘેડ, ભરતભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં૩ – પટેલ વાડી ફોરમ હાઉસ નં. પ, યોગેશભાઈ ભીમજીભાઈ ચાવડાના એક ઘરનો વિતાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી રોડ, સૃકુત રેસીડન્સી જાગૃતિબેન ચંદરાણાના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ – પટેલ કોલોની, સુંદરમ એપાર્ટમેન્ટ પટેલ પેંડાવાળાની ગલી, ફલેટ નં. ૫૦ર, ધૈર્ય વસા, બિનાબેન અશ્વિનભાઈ વસા, દર્શનાબેન વસાના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૮ દિ. પ્લોટ, ઓધવ સ્કુલ પાસે, સતીષભાઈ વાલજીભાઈ ગૌરીના એક ઘરનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, આરોગ્ય કેન્દ્ર ધનશ્યામસિંહ લધુભા જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૯/૧, પટેલ કોલોની જલક રેસીડન્સી બ્લોક નં. ૩૦૧, સુશીલાબેન શકરચંદ સંઘવીના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુની નિશાળની બાજુમાં શાક માર્કેટ, ભરતભાઈ મગનલાલ ભાટના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક, મકરાણી જમાતખાના પાસે, ખતીજાબેન સુલતાનભાઈ ખીરાના એક ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦૩ – વ્રજ વિહાર એપાર્ટમેન્ટ, પ્રણામી સ્કુલ સામે, જયાબેન તાળાના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ હાઉસ સોસા. કાલાવડ રોડ, રહીમે સમનાણીના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર કે.પી. શાહની વાડી, યુવરાજસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવડ, આશાબેન જયંતભાઈના એક ઘરનો વિસ્તાર
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૫, જાનકી એપાર્ટ. લાલા મહેતાની શેરી, નાગરચકલો ચંદ્રેશ વ્રજલાલ ઉપાધ્યાયના એક ઘરનો વિસ્તાર.
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, રામનગરના ઢાળીયા પાસે, કામડીયાવાસ, લખમણભાઈ વાઘેલા તથા ભીમાભાઈ રાજા વાઘેલાના એક ઘરનો વિસ્તાર.
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામનગર શિવમ સોસાયટી, ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ વસોયા નાએક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. એ/ર૪, મોહનનગર, શિલ્પાબેન જે. સોઢાના એક ઘરનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, ઈન્દીરાનગર સોસા., ચંપાબેન પ્રાગજીભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફર્સ્ટ ફલોર, મોટર હાઉસ પાસે, પાર્ક કોલોની, પ્રાંચી અવસર ના ઘરનો વિસ્તાર.
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૩, દિ. પ્લોટ ફલેટ નં. ૩૦૧, જે. કે. રેસીડન્સી, અજયભાઈ સંચાણીયાના એક ઘરનો વિસ્તાર.
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટ – બી,૧૦ર, હાથી કોલોની શેરી નં. ર, રણછોડરાય આશ્રમ સામે, કમલેશભાઈ શેઠીયાના એક ઘરનો વિસ્તાર.
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એ/૧૦ર, સ્પ્રીંગ હાઈટ, પટેલ કોલોની ડો. બ્રીજેશ રૂપારેલીયા અને સ્મીતા બી. રૂપારેલીયાના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ ગરબી ચોક, ભુવાવાડી શેરી, દિવ્યેશભાઈ શુકલાના એક ઘરનો વિસ્તાર
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, આનંદ કોલોની શેખ ઝરીનબેનના એક ઘરનો વિસ્તાર
  69. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના જશાપર ગામમા સબસેન્ટર ની પાછળ આવેલ કૈલાશ નરશીહ ફળદુનાં ઘર થી રાજેશ છગન ફળદુ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૪૪૨.
  70. જામનગર જીલ્લાનાં કાલાવડ નગર પાલિકાના ગોવીન્દપરા વિસ્તારમાં આવેલ પુનીત અશોક સિધવા નું ઘર કુલ ઘર ૧.
  71. જામનગર જીલ્લાનાં કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં લીમડા ચોક વિસ્તાર પાસે આવેલ મનસુખ હંસરાજ ગોડલિયાનું ઘર કુલ ઘર ૧.
  72. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તાર માં સહકારી મંડળી રોડ પાસે જીતું મોહન વાછાણી નું ઘર કુલ ઘર ૧.
  73. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તાર માં સહકારી મંડળી રોડ પાસે ચીમન મોહન વાછાણી નું ઘર કુલ ઘર ૧.
  74. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોરકંડા ગામમા કન્યા શાળા પાસે જગદીશ નાનજી કટેશીયા નું ઘર કુલ ઘર 1
  75. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં જતા રસ્તા પર કોડીનારીયા પરસોતમ મેઘજીનું ઘર કુલ ઘર 1
  76. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં દરેડ ગામમાં જયસુખ મોહન સુદાણીનાં ઘર થી ઘનશ્યામ મોહન સુદાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 2
  77. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રામ મંદિર વાળી શેરી માં આવેલ જમન છગન મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.
  78. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં ભરવાડ પાડાની બાજુમાં આવેલ પ્રવીણસિંહ રેવુભા જાડેજા નું ઘર કુલ ઘર ૧.
  79. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દરેડ ગામમાં સરદાર નગર પાસે આવેલ જયદીપસિંહ કેસેરસિંહ વાઝાનું ઘર કુલ ઘર 1
  80. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા સીક્કા ગામમાં હરેશ વેલજી વ્યાસ નાં ઘર થી ગુમાનસિંહ રાઠોડના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 4
  81. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના મુરીલા ગામમાં ભોળેશ્વર બાજુમાં વાડી વિસ્તારમાં આવેલ લક્ષ્મણ રણમલ સોચાનું ઘર કુલ ઘર 1
  82. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના છતર ગામમાં મેઈન રોડ પર આવેલ ભાનુબેન રણછોડ અકબરીનું કુલ ઘર 1
  83. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના નારાણપર ગામમાં પ્રા.શાળા પાસે આવેલ ઈશ્વર જીવા ચંદ્રા નું ઘર કુલ ઘર 1
  84. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા ના હડમતીયા ગામમાં ધામેલીયા ફળીમાં આવેલ મોહન રૂડા ધામેલીયાનું ઘર કુલ ઘર 1
  85. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકા નાં મોટા ગરેડીયા ગામમાં આવેલ રામ મંદિરની બાજુમાં વલ્લભ દેવરાજ ભંડેરીનું ઘર કુલ ઘર 1
  86. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના સચાણા ગામમાં ધરાધાર વિસ્તાર માં આવેલ વલીમામદ કકડ નું ઘર કુલ ઘર ૧. ર ર
  87. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં પ્રાથમિક શાળા ની બાજુમાં આવેલ ભીખુગીરી ગુલાબગીરી ગોસ્વામી નું ઘર કુલ ઘર ૧.
  88. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના બામણગામમાં આવેલ કૌશિક રાઘવજી ગીણોયાનું ઘર કુલ ઘર ૧.

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો

શહેર

શું છે કોરોના મોત જાહેર કરવાનું મિકેનિઝમ ? જણાવો, લોકો ડરી રહ્યા છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

(પરેશ સારડા)

જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઘણા લાંબાસમયથી દરરોજ સરેરાસ 12 થી 15 દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે. જે સ્થાનિક અખબારોમાં હેડલાઇન બની રહ્યા છે. બીજી તરફ સ્થાનિક આરોગ્ય તંત્રો દ્વારા આપવામા આવતા કોરોના સબંધિત આંકડાઓમાં કોરોનાથી થતાં મોતના ગણ્યા ગાંઠ્યા આંકડાઓ જ દર્શાવવામાં જ આવી રહ્યા છે. જેને લઇને લાંબાસમયથી લોકોમાં કોરોના મોત મામલે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. એક તરફ અખબારોની ડરામણી હેડલાઇનો અને બીજી તરફ સરકારી તંત્રોના સબ સલામતના આંકડાઓ ભારે વિરોધાભાષ ઉભો કરી રહ્યા છે. આ આંકડાઓ અને કોરોનાની સ્થિતિને સમજી નહી શકતા લોકો અખબારોની ઓફિસે ફોન કરીને વિરોધાભાષી આંકડાઓ અંગે પૂછપરછ કરી રહ્યા છે. લોકો જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે, ખરેખર કોરોનાથી મોત કેટલા ? રોજ 12-15 દર્દીઓના મોત થાય છે તો સરકારી યાદીમાં આ મોત કેમ નથી આવતા ? છેલ્લા કેટલાક સમયથી અખબારોની કચેરીએ આવા પ્રશ્ર્નોનો મારો વધી ગયો છે. પરંતુ અખબારો અને પત્રકારો પણ આ પ્રશ્ર્નોના જવાબ સચોટ અને અસરકારક આપી શકતા નથી કે રજૂ કરી શકતા નથી. કેમ કે આરોગ્ય તંત્ર અથવા કોવિડ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ કે તબીબો દ્વારા આ અંગે કોઇ વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આવતી નથી.

મૃત્યુના આંકડાઓમાં પ્રવર્તતા વિરોધાભાષ અંગે માત્ર એટલી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે દર્દીના મૃત્યુ માટે કોરોના જવાબદાર હોય તેવા દર્દીઓની સંખ્યા જ કોરોનાથી થનારા મોતના આંકડાઓમાં દર્શાવવામાં આવે છે. જ્યારે જે દર્દી કોરોના પોઝિટીવ હોય પરંતુ તેના મૃત્યુ માટે કોરોના નહી પરંતુ અન્ય ગંભીર બિમારીઓ જવાબદાર હોય તેવા દર્દીઓના મોતની સંખ્યા કોરોનાથી થતાં મોતના આંકડાઓમાં સામેલ કરવામાં આવતી નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા આ સ્પષ્ટતા પણ સતાવાર રીતે નહી પરંતુ અન્ય સોર્સ દ્વારા પત્રકારો સમક્ષ મુકવામાં આવી છે. પરિણામે કોરોનાથી થતાં મોતની જાહેરાતનું સંપૂર્ણ મિકેનીઝમ પત્રકારો પણ બરાબર સમજી શક્યા નથી. જેનું પ્રતિબિંબ અખબારોની હેડલાઇનોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કોઇ જગ્યાએ કોરોનાથી આટલા મોત, કોઇ જગ્યાએ કોવિડ હોસ્પિટલમાં આટલા મોત, કોઇ જગ્યાએ કોરોના દર્દીઓના આટલા મોત જેવી હેડલાઇનો બની રહી છે. જ્યારે તંત્ર દ્વારા આંકડા આપવામાં આવે છે. તેમાં કોરોનાથી કોઇ દર્દીના મોત દર્શાવવામાં આવતા નથી. આ પ્રકારના વિરોધાભાષને લઇને શહેરીજનો એ નક્કી કરી શકતા નથી કે કોરોનાથી રોજ કેટલા મોત થાય છે.

જામનગર શહેર અને જિલ્લામાં ઘણા લાંબાસમયથી આ પ્રકારની અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હોવા છતાં આરોગ્ય તંત્ર કે કોવિડ હોસ્પિટલના સતાધિશોને એ જરૂરીયાત જણાતી નથી કે આ અંગે કોઇ વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવે. ડરામણા આંકડાઓની હેડલાઇન છતાં નિભંર તંત્ર આ બધુ જોઇ રહ્યા છે. પરંતુ અખબારોના એકપણ એહવાલને ગણકારતા નથી ! મોતના આંકડાઓને લઇને લોકોના મનમાં પેસી રહેલા ભયને દુર કરવા માટે તંત્ર દ્વારા આ અંગે વહેલામાં વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી કોવિડ સતાવાળાઓ જો ફિઝિકલ પ્રેસકોન્ફરન્સ યોજી શકતા ન હોય તો તેમણે વર્ચ્યુઅલ પ્રેસ યોજીને અથવા તો લેખિત સ્વરૂપમાં મોતના આંકડાઓ જાહેર કરવાની પદ્ધતિની વિસ્તૃત જાણકારી જાહેર કરવી જોઇએ. જેથી લોકોમાં કોરોના મોતને લઇને પ્રવર્તતુ ક્ધફ્યુઝન દુર કરી શકાય. પરંતુ જામનગરનું આરોગ્ય તંત્ર આ બાબતે કોઇ પહેલ કરવા માગતું હોય તેમ જણાતું નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ