Connect with us

શહેર

જામનગર શહેર જિલ્લામાં વધુ 77 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જામનગર શહેર જિલ્લામાં વધુ 77 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાનગર – ૧, શેરી નં. ૩, મોમાઈ પાનવાળી ગલી, શેરી નં. ૩ નાવચ્ચેથી કાંતીભાઈ મહેતાના ઘરથી શેરીના છેડે ઘેલાભાઈ પીપરીયા તથા ભરતભાઈ કણજારીયા, કાજલબેન નરેન્દ્રભાઈ ભરદીયા, વિજયભાઈ ભરદીયા અને નીમુબેન ભરદીયા તથા રક્ષાબેન ભટ્ટીના મકાન સુધી કુલ ર૩3 મકાનનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૩, આર્શિવાદ – દિપ વૃદાંવન પાર્ક શેરી નં. ૩, પટેલ પાર્કની બાજુમાં મોરલી રાજવલી યાદવ ના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક સરદાર ચોક, રંગમતી પાર્ક – ૩, વિપુલ અમૃતલાલ વાઘેલાના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.આઈ.ડી.સી. ફેઈઝ – ર, શ્યામનારાયણ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સાધના કોલોની પાછળ, જડેશ્વર પાર્ક, ભરતભાઈ પરસોતમભાઈ ઈશ્વરીયાના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન સોસા., રણજીતસાગર રોડ, ધર્મેન્દ્રસિંહ હરીસિહ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર ન્યુ પાવર હાઉસની બાજુમાં રાહુલસિંહ બહાદુરસિંહ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડેન્ટલ કોર્નર લક્ષમી એપાર્ટમેન્ટ, હંસાબેન દુલાર નિનામાના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, માતૃઆશિષ સોસાયટી શેરી નં. ૪, કમલેશ લક્ષમણભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, જોગમાયા પાનવાળી ગલી, જમનભાઈ ગોરધનભાઈ રાબડીયાના એક ઘરના વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૬, રોડ નં. ર/૩, કંચનાબેન પંચમતીયાના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જડેશ્વર પાર્ક, ર૬૭/૩, ક્રિસ્ટલ સ્કુપ સાધના કોલોની, ધર્મેશભાઈ પીઠડીયાના ઘરનો વિસ્તાર
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ૧ર, અવની એપાર્ટમેન્ટ સરૂ સેકશન રોડ, નઝમા પ્રવિણખાનના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહીલા કોલેજ પાસે, દિપક મહેન્દ્રભાઈ રાવલના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર, પરાગ મેડીકલની બાજુમાં મુકુલ પ્રદેપભાઈ કડીયાના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાળા નં. ૧૦, ઘાંચી કોલોની, નિલકંઠનગર હર્ષેદમીલની ચાલી, નસીમાબેન મુથુકભાઈ ખીરાના એક ઘરનો વિસ્તાર
  17. જામનગર મહાનગર વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષપાર્ક, શેરી નં.૪, કિરીટભાઈ તુલસીભાઈ માગવાણીના એક ઘરનો વિસ્તાર
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, પંપ હાઉસ પાછળ, શેરી નં. ર, રમેશભાઈ કેશવભાઈ કપુરીયાના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી શેરી નં. ૩, બજરંગ સ્ટાર નવાગામ ઘેડ, શાંતીબેન હરજીભાઈ ઝાલાના એક ઘરનો વિસ્તાર
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦ર, કલ્યાણજી મંદિર ફુલબાઈનો ડેલો, કિર્તીભાઈ ભગવાનજીભાઈના એક ઘરનો વિસ્તાર
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક રણજીતસાગરરોડ, વિજેન્દ્રસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માધવ દર્શન પટેલ કોલોની – ૧ર, કિશોરભાઈ તુલસીભાઈ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ર, સીદી હોટલ પાસે, હુશેની ચોક, આરીફ હુશેન બ્લોકના એક ઘરનો વિસ્તાર
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરગ્રીન ટાઉનશીપ, આર્શિવાદ દિપ શેરી નં. ૪, આનંદ યાદવ તથા  સુનીતાબેન યાદવના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસગૃહ રોડ, સંદિપ સોસાયટી, યોગીતા નંદવાણાના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંભાળીયા ગેઈટ, ભરતભાઈ વલ્લભદાસ કાનાબારના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અરવિંદભાઈ શ્રીજી કૃપા, શકિત ઓટો ગેરેજ, પંચેશ્વર ટાવર રોડ, યશભાઈ ભાટના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, ન્યુ ડેન્ટલ હોસ્પીટલ પાસે, હુશેની ચોક, જામનગર અહમદ ખાન રહીમખાન નાયકના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નારાયણનગર સપનાબેન દયાણીના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધી વિનાયક પાર્ક શેરી નં. ૩, બ્લોક નં. ૬૦/એ, જયશ્રીબેન વૈદના એક ઘરનો વિસ્તાર
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધી વિનાયક પાર્ક શેરી નં. ૩, બ્લોક નં. ૬૦/એ, અરવિંદભાઈ વૈદનો ઘરનો વિસ્તાર.
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર શેરી નં. ૪, મીરામબેન સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ નં. ર, રામેશ્વરનગર ડાગરવાડા નવાગામ ઘેડ, રવજીભાઈ વશરામભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૯/૪, પટેલ કોલોની, શ્રૃષ્ટિ એપાર્ટમેન્ટ, ગોસાઈ અભિષેક રસીકગીરીના એક ઘરનો વિસ્તાર.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેમ એપાર્ટમેન્ટ, મોદી સ્કુલ પાછળ, સરૂ સેકશન રોડ, અશોક સુથકના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ર, ડીફેન્સ કોલોની, પંકજયંદ્ર રામચંદ્ર જોષીના એક ઘરનો વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામનગર ખોડીયારના મંદિર સામે, પ્રતાપપરી મહાવીર પાર્ક શેરી નં. ૩, મેહુ્લનગર ટેલીફોન એકસચેન્જ સામે, કમલેશભાઈ ભાથના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી મોદી સ્કુલ પાસે, દિવ્યા બેબીનના એક ઘરનો વિસ્તાર
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મકવાણા સોસા. મિલ્ટ્રી, હરીયા સ્કુલ સામે, ભાવીકાબેન સોરઠીયાના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦૧, નિલકંઠ રેસી, રાજપુત સમાજ સામે, સરૂ સેકશન રોડ, સરદાર પટેલ ભવન શેરી નં. ર, ખોડીયાર કોલોની યોગી અજુડીયા ના ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦૩, ફુલચંદ તંબોલી ભવન, ગોલ્ડન સીટી સામે સરૂ સેકશન રોડ, રાઠોડ ચીરાગ ભરતભાઈના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેડ કવાર્ટર, સરૂ સેકશન રોડ, બી/ર૭, ફલેટ નં. ૩૩૪, કે. કે. નારીયાના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., શેરી નં. ર, એરફોર્સ – ર, સંજયભાઈ મોહનભાઈ વસોયાના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા., ભાવના જયેશ અમરાનિયાના એક ઘરનો વિસ્તાર
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શકેત સોસાયટી ૬/૭, પાવન ડેરી સામે, રાજવી બેંકરીની ગલીમાં કૃષ્ણનગર વલ્લભભાઈ છાંગાણીના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગરબાપા સીતારામી મઢુલી પાસે, મયુર – ર, નંદુબેન બાબુભાઈ વિસાવાડીયાના એક ઘરનો વિસ્તાર
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બાલાજી પાર્ક – ર, દિઝામ મીલની બાજુમાં પ્લોટ નં. પ, ધર્મેન્દ્રસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના નાગના રામમંદિર શેરી, મોહન જેઠા કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતી હાર્મોની રોઝી પેટ્રોલ પંપ, વિજયસીંગ મોરીના એક ઘરનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ સર્કલ પાસે, પ્લોટ નં. ર૬, ઈશ્વરગીરી ગોસાઈના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વુલનમીલ પાછળ, મુરલી પ્રો.સ્ટોર પાસે, રામભીબેન સવજીભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ રોડ, નંદનવન સોસાયટી શેરી નં. ૬, દિપક ડાગરના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરનગરી સદગુરૂ કોલોની શેરી નં. ર, મીતલબેન ખીમસુર્યાના એક ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવાસ કોલોની અંધાશ્રમ બ્લોક નં. ૧૦૮, કંચનબેન સીધપુરાના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મારૂતીનગર શેરી નં. ૧, ગોકુલનગર, શીતલબેન કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી – 2, હેમકુંવરબેન અશ્વિનભાઈ છાંયાના એક ઘરનો વિસ્તાર
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, રાધે રેસીડન્સી મુરલીધર ઓટો પાસે, સમર્પણ હોસ્પીટલ, ફરાઝ ખાનના એક ઘરનો વિસ્તાર.
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭ મો માળ, વિજય રેસીડન્સી સરૂ સેકશન રોડ, હીમાદરી દાસના એક ઘરનો વિસ્તાર.
  59. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના જુના નાગના ગામમાં રામ મંદિર વાળી શેરી માં આવેલ મોહન જેઠા કણજારીયા નું ઘર કુલ ઘર ૧.
  60. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના શેઠવડાલા ગામની સોની શેરીમાં આવેલ સુરેશ છગન ગેડીયા નાં ઘર થી પાર્વતીબેન દામજી લાલકીયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૫.
  61. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના ભરડકી ગામમાં હીરપરા ફળી માં આવેલ રમણીક દામજી હીરપરા નું ઘર કુલ ઘર ૧.
  62. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકામાં સાંતીનગર વિસ્તાર માંઆવેલ શાંતિલાલ કાના વિન્જુડા નાં ઘર થી લક્ષ્મણ ખીમા સોલંકી નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  63. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં દરેડ ગામમાં ૧૦૦ ખોલી તાલુકા શાળા ની બાજુમાં સુલેમાન અસલમનાં ઘર થી દિલશાદ મરદાન સેહજાદ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  64. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા માં તિરુપતિ સોસાયટી માં આવેલ બાબુ મકનજી જોશી નું ઘર કુલ ઘર ૧.
  65. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દડિયા ગામમા રામ મંદિર પાસે આવેલ મનસુખ ગોરધન નંદા નાં ઘર થી મુકેશ ગોરધન નંદા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  66. જામનગર જાલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારની હવેલી શેરીમાં આવેલ કમલેશ છગન વરાછડા નું ઘર કુલ ઘર ૧.
  67. જામનગર જોલ્લાનાં જામનગર તાલુકાના દરેડ ગામ માં રાજાભાઈની ખોલી માં આવેલ મોલીસ અલી નાં ઘરથી કૈફ અર્દન હુસૈનના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 2
  68. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામામાં આવેલ મેઇનબજાર માં ભોવાન પ્રેમજી ખાખરીયાના ઘરથી અશ્વિન રાજા પરમારના ઘર સુધીનું વિસ્તાર કુલ ઘર 3
  69. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દડિયા ગામમાં રિલાયન્સ આંગણવાડી ની બાજુ માં ભૂપત મગન ગંઢાંનું ઘર કુલ ઘર ૧
  70. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં સોરજર નેસ વિસ્તાર નાં રસ્તે આવેલ અશોક ચકુ કાછડિયા નું ઘર કુલ ઘર ૧.
  71. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકાના પ્રભાસ સ્ટુડીઓ પાસે હસમુખ માણેકચંદ દોશીનું ઘર કુલ ઘર ૧
  72. જામનગર જાલ્લાનાં જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામમાં હમીર માલદે ભારવાડિયા નાં ઘર થી નાથા નારણ ભારવાડિયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  73. જામનગર જીલ્લાનાં જામ જોધપુર તાલુકામાં શેઠવડાળા ગામમાં મેઈન બજાર માં આવેલ જમન જીવણ ભંડેરીનું ઘર કુલ ઘર ૧.
  74. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારની ખાંટ શેરી માં આવેલ પંકજ મનસુખ અભાણી નાં ઘર થી કમલેશ ગોધાણી નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  75. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં લાખાબાવળ ગામમાં હુસેની ચોક માં આવેલ રોશન કરીમ ખીરા નું ઘર કુલ ઘર ૧.
  76. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ટાવરની બાજુમાં ધર્મેન્દ્ર ઈશ્વરદાસ વૈરાગી નું ઘર
  77. જામનગર જીલ્લાનાં લાલપુર ગામમાં કૈલાસ ડેરી પાસે નલીન પ્રભુદાસ તન્નાના ઘરથી મહેન્દ્ર જીવા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 3.

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો

શહેર

શું છે કોરોના મોત જાહેર કરવાનું મિકેનિઝમ ? જણાવો, લોકો ડરી રહ્યા છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

(પરેશ સારડા)

જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઘણા લાંબાસમયથી દરરોજ સરેરાસ 12 થી 15 દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે. જે સ્થાનિક અખબારોમાં હેડલાઇન બની રહ્યા છે. બીજી તરફ સ્થાનિક આરોગ્ય તંત્રો દ્વારા આપવામા આવતા કોરોના સબંધિત આંકડાઓમાં કોરોનાથી થતાં મોતના ગણ્યા ગાંઠ્યા આંકડાઓ જ દર્શાવવામાં જ આવી રહ્યા છે. જેને લઇને લાંબાસમયથી લોકોમાં કોરોના મોત મામલે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. એક તરફ અખબારોની ડરામણી હેડલાઇનો અને બીજી તરફ સરકારી તંત્રોના સબ સલામતના આંકડાઓ ભારે વિરોધાભાષ ઉભો કરી રહ્યા છે. આ આંકડાઓ અને કોરોનાની સ્થિતિને સમજી નહી શકતા લોકો અખબારોની ઓફિસે ફોન કરીને વિરોધાભાષી આંકડાઓ અંગે પૂછપરછ કરી રહ્યા છે. લોકો જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે, ખરેખર કોરોનાથી મોત કેટલા ? રોજ 12-15 દર્દીઓના મોત થાય છે તો સરકારી યાદીમાં આ મોત કેમ નથી આવતા ? છેલ્લા કેટલાક સમયથી અખબારોની કચેરીએ આવા પ્રશ્ર્નોનો મારો વધી ગયો છે. પરંતુ અખબારો અને પત્રકારો પણ આ પ્રશ્ર્નોના જવાબ સચોટ અને અસરકારક આપી શકતા નથી કે રજૂ કરી શકતા નથી. કેમ કે આરોગ્ય તંત્ર અથવા કોવિડ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ કે તબીબો દ્વારા આ અંગે કોઇ વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આવતી નથી.

મૃત્યુના આંકડાઓમાં પ્રવર્તતા વિરોધાભાષ અંગે માત્ર એટલી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે દર્દીના મૃત્યુ માટે કોરોના જવાબદાર હોય તેવા દર્દીઓની સંખ્યા જ કોરોનાથી થનારા મોતના આંકડાઓમાં દર્શાવવામાં આવે છે. જ્યારે જે દર્દી કોરોના પોઝિટીવ હોય પરંતુ તેના મૃત્યુ માટે કોરોના નહી પરંતુ અન્ય ગંભીર બિમારીઓ જવાબદાર હોય તેવા દર્દીઓના મોતની સંખ્યા કોરોનાથી થતાં મોતના આંકડાઓમાં સામેલ કરવામાં આવતી નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા આ સ્પષ્ટતા પણ સતાવાર રીતે નહી પરંતુ અન્ય સોર્સ દ્વારા પત્રકારો સમક્ષ મુકવામાં આવી છે. પરિણામે કોરોનાથી થતાં મોતની જાહેરાતનું સંપૂર્ણ મિકેનીઝમ પત્રકારો પણ બરાબર સમજી શક્યા નથી. જેનું પ્રતિબિંબ અખબારોની હેડલાઇનોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કોઇ જગ્યાએ કોરોનાથી આટલા મોત, કોઇ જગ્યાએ કોવિડ હોસ્પિટલમાં આટલા મોત, કોઇ જગ્યાએ કોરોના દર્દીઓના આટલા મોત જેવી હેડલાઇનો બની રહી છે. જ્યારે તંત્ર દ્વારા આંકડા આપવામાં આવે છે. તેમાં કોરોનાથી કોઇ દર્દીના મોત દર્શાવવામાં આવતા નથી. આ પ્રકારના વિરોધાભાષને લઇને શહેરીજનો એ નક્કી કરી શકતા નથી કે કોરોનાથી રોજ કેટલા મોત થાય છે.

જામનગર શહેર અને જિલ્લામાં ઘણા લાંબાસમયથી આ પ્રકારની અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી હોવા છતાં આરોગ્ય તંત્ર કે કોવિડ હોસ્પિટલના સતાધિશોને એ જરૂરીયાત જણાતી નથી કે આ અંગે કોઇ વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવે. ડરામણા આંકડાઓની હેડલાઇન છતાં નિભંર તંત્ર આ બધુ જોઇ રહ્યા છે. પરંતુ અખબારોના એકપણ એહવાલને ગણકારતા નથી ! મોતના આંકડાઓને લઇને લોકોના મનમાં પેસી રહેલા ભયને દુર કરવા માટે તંત્ર દ્વારા આ અંગે વહેલામાં વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી કોવિડ સતાવાળાઓ જો ફિઝિકલ પ્રેસકોન્ફરન્સ યોજી શકતા ન હોય તો તેમણે વર્ચ્યુઅલ પ્રેસ યોજીને અથવા તો લેખિત સ્વરૂપમાં મોતના આંકડાઓ જાહેર કરવાની પદ્ધતિની વિસ્તૃત જાણકારી જાહેર કરવી જોઇએ. જેથી લોકોમાં કોરોના મોતને લઇને પ્રવર્તતુ ક્ધફ્યુઝન દુર કરી શકાય. પરંતુ જામનગરનું આરોગ્ય તંત્ર આ બાબતે કોઇ પહેલ કરવા માગતું હોય તેમ જણાતું નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ