Connect with us

શહેર

જામનગર શહેર અને જિલ્લામાં વધુ 151 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

જામનગર શહેર અને જિલ્લામાં વધુ 151કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદધામ પ્રણામી સ્કુલની બાજુમાં અશોક મગન દતાણીના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની – ૪, શરદ કેશુભાઈ કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રેમ ચંદ શેઠ કોલોની, ન્યુ જેલ રોડ, શેરી નં. ૬, ભાવનાબેન પ્રકાશભાઈ ખટ્ટરના એક ઘરનો વિસ્તાર
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર જુનો હુડકો બ્લોક નં. ૧ર/ર૬, પુષ્પાબેન દેવનમાલ નંદાના એક ઘરનો વિસ્તાર
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ/૭૦, સાધના કોલોની રણજીતસાગર રોડ પ્રવિણચંદ્રભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વાગત પટેલ પાર્ક, પંપ હાઉસની પાછળ શેરી નં. ર, હિરેનભાઈ દિનેશભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ર૦૧, સાકાર એપાર્ટમેન્ટ, પંચેશ્વર ટાવર પાસે, રવાઈ ડેરીની ઉપર જયશ્રીબેન યોગેશભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેટેલાઈટ પાર્ક શેરી નં. ૪, રણજીતસાગર રોડ, સોરઠીયા જયેશભાઈ વાલજીભાઈના એક ઘરનો વિસ્તાર
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગેશ્વર હુશેની ચોક, જમીલા હુશેનભાઈ કાથેરીના એક ઘરનો વિસ્તાર
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભાનો ચોક વાઘેરવાડો વ્યાસની ડેરીની બાજુમાં લીલીબેન લાલજીભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણછોડજીનો જુનો ડેલો, મહાલક્ષ્મી ચોક, જતીનભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. ૧, ખંભાળીયા ગેઈટની બહાર, પવનચકકી, સુનીલકુમાર ગીરધરલાલ જોઈસરના એક ઘરનો વિસ્તાર
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ગ્રીન હાઉસ નં. ૯૫, કપીલભાઈ રમેશભાઈ બુધ્ધના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જડેશ્વર પાર્ક, ર૬૭/૩, ક્રિસ્ટલ સ્કુપ સાધના કોલોની, સરોજ રમેશચંદ્ર પીઠડીયા, રમેશચંદ્ર કરશનભાઈ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની ભાવીકાબેન પ્રકાશભાઈ મારૂના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, સિધ્ધાર્થ કોલાની ડાભી દિવ્યાબેન મનોજભાઈના એક ઘરનો વિસ્તાર
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધી વિનાયક શેરી નં. ૮, સુરૅશભાઈ નવતમલાલ કુબાવતના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પુષ્કરધામ વ્રજભુષણ સ્કુલની બાજુમાં શેરી નં. ૩, મનસુખભાઈ બાવનજીભાઈ અભંગીના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી બાવાવાડ નવીનભાઈ પ્રભુભાઈ કનખરાના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિંકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર શેરી નં. પ, કિશોરભાઈ ઝાલાના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોર ફળી, વિનેશભાઈ માટલીયા અને નીતાબેન માટલીયાના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગીરીરાજ – ર, પ્રેમચંદ શેઠ કોલોની, સૌમેયા જીતેશના એક ઘરનો વિસ્તાર
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જડેશ્વરકૃપા, પી.એન. બ્યુટી પાર્લર સામે, દિ. પ્લોટ, ભદ્રા લલીતાબેન આર.ના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીંગળાજ નિવાસ ૫૦ – ૫૧ દિ. પ્લોટ ડાંગરવાડા, હેતલબેન પી. જોઈસરના એક ઘરનો વિસ્તાર
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડો. નદીમનું ઘર, ખોજા ગેઈટ સીલ્વર સોસાયટી ટીટોડીવાડી, પ્લોટ નં. રર૭, મોહમદ ડોડાઈના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં ૧૩૭, વસંત વાટીકા રોડ નં. ૧ર, રણજીતનગર રોડ, કૌશલભાઈ કનખરાના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, ભાવનાબેન પંકજભાઈ પઠાણના એક ઘરનો વિસ્તાર
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મંગલદિપ પ્લોટ નં. ૫૧, આંબાવાડી પાછળ, રણજીતસાગર રોડ, જીતેન્દ્રભાઈ અર્જુનભાઈ ખુંટીના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંભાળીયા ગેઈટની બહાર, કિશાન ચોક રોડ, નારાયણભાઈ ડગરાના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, નંદનવન પાર્ક શેરી નં. ૪, પ્રવિણ ઓધવજી જીલકાના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક, નંદનબ્રાસવાળી ગલી મેહુલ મનહરભાઈ નાખવાના એક ઘરનો વિસ્તાર
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સોનીફળી સત્યનારાયણ મંદિર સામે, સાકાર એપાર્ટમેન્ટ સામે, ગજાનન, મધુરી વાનાણીના એક ઘરનો વિસ્તાર
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હંસાબેન અટબિહારી વાજપાઈ ભવન સી/પ૦૧, ઈવાપાર્ક, હંસાબેન ચમનભાઈ ગંઢાના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આશાપુરા મંદિરની બાજુમાં, પ૮ દિ. પ્લોટ, ક્રિષ્ના ચંદુભાઈ ગજરાના એક ઘરનો વિસ્તાર.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મીગ કોલોની શાંતી હાઈડસ ૬૦૪, મિલન મહેશ નાગડા તથા પ્રિતી મિલન નાગડાના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાથીભાઈ શાસ્ત્રીવાળી શેરી, મોટી હવેલી રોડ, આશુતોષકુમાર વ્યાસના એક ઘરનો વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જગનન્નાથ મંદિરની બાજુમાં ૪૯,દિ. પ્લોટ ડીમ્પલ રમેશ કુબાવતના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાવીર એવન્યુ ક્રિષ્ના કોલોની, પ્રફુલ રામજીભાઈ દામાના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાવીરનગર – ર૬/ર, ગાયત્રી સ્કુલની બાજુમાં દિનેશ દેવજીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦ દિ. પ્લોટ પાણીના ટાંકા પાસે, અતુલ પ્રો. સ્ટોરની બાજુમાં કિશન ભુલચંદભાઈ ધામાના એક ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક ફલીયા હનુમાન મંદિર હિતેષ નંદાના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર ફલેટ નં. ૧૦૮, અજીતનાથ રેસીડન્સી, મહેશ મનહરલાલ પુનાતરના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, કારા ભગવાનદાસ ગોરીના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એસ.ટી. ડીવીઝન ગુરૂદત સોસાયટી, કાલાવડ નાકું, મોહનભાઈ રવજીભાઈ કરમુરના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન સીટી આવાસ – જામનગર, બી વીંગ – ૬૦૫, પંજાબી આશાબેન પ્રદિપભાઈના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીરામ ૫૯ દિ. પ્લોટ, ડો. આચાર્યની હોસ્પીટલ સુર્યા હાઈટસની સામે, પનારા મનસુખભાઈના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્લેટ નં. ૫૦ર, શિવમ – ૩ રેસીડન્સી, ૬ર દિ. પ્લોટ, ભટ્ટ નયનકુમારના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરચકલો, જુનો ડેલો, કેતન ભુવાના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૯, દિ. પ્લોટ નહેરૂનગર – ર-બી, મકવાણા ગીતાબેન ના ઘરનો વિસ્તાર,
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, ગ્રીન સીટી શેરી નં. ૭ જમણી બાજુ, અંકીત બીપીનચંદ્ર જોષી ના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓમ સાંઈરામ પાર્ક, પ્લોટ નં. ર૦/૪, યોગેશ્વરધામ સોસાયટી ગીતાબા ગોહિલના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર, આણંદા બાવા ચકલાની પાસે હંસબાઈની મસ્જીદ સામે, સમર્થ એપાર્ટમેન્ટ સેકન્ડ ફલોર, અમીતભાઈ મનોજભાઈ કનીજીયા ના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સાધના કોલોની એમ – ૬૬, ૪૦/૪૮, અનુભાઈ નીરૂભારતી ગૌસ્વામીના એક ઘરનો વિસ્તાર
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડીયાવાડ ગરબી ચોક, માયાબેન ભોજાણીના એક ઘરનો વિસ્તાર
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નકુમ ટ્રેડર્સવાળી ગલી શિવનગર – ર, ભગીરથ મીલની સામે, ધરાવાળી બજાર, ગોકુલનગર સવીતાબેન કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગીરીરાજ – ર, પ્રેમચંદ શેઠ કોલોની, સૌમેયા મિલન જીતેશ અને રીના જીતેશ સોમૈયાના ઘરનો વિસ્તાર
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગનર એવન્યુ એમ. જે. પાર્ક પવનચકકી રોડ, તપન પંડયાના એક ઘરનો વિસ્તાર
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ જેલ રોડ – ર, પ્રેમચંદ શેઠ કોલોની, નિલેશ રતીલાલ માલદેના એક ઘરનો વિસ્તાર
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સ્કુલની પાછળ, વકિલ કરૂણા શંકરવાળી શેરી, શેઠ ભગવાનદાસ રોડ, આશીર્વાદ, જયંતીભાઈ બાબુભાઈ લાખીયારના એક ઘરનો વિસ્તાર
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ શેરી નં. ૬૪, મોહન પાનની બાજુમાં તુલસીબેન મેથવાણીના એક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ. પ્લોટ, કૃષ્ણ કોલોની, સુંદરભાઈ તીર્થાણીના એક ઘરનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી સ્કુલ હાપા રોડ, નાનજીભાઈ ડાયાભાઈ ડૉંગાના એક ઘરનો વિસ્તાર.
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા રીધ્ધી સીધ્ધી એપાર્ટમેન્ટ એફ – ૫૦ર, અંજલી ભરતભાઈ ભક્તાણીના એક ઘરનો વિસ્તાર
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓધવનગર, નીરજ પ્રવીણ મકવાણાના એક ઘરનો વિસ્તાર
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એરફોર્સ રોડ, રીધ્ધી સીધ્ધી એપાર્ટ. કાંતીભાઈ ધનજીભાઈ બગથરાના એક ફ્લેટનો વિસ્તાર
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડાલાઈન સોઢા સ્કુલની બાજુમાં સુસ્મા કમલ મોદીના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધ્રુવફળી, શેરી નં. ૧, પીપલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં હિતેષ દિનેશ બોરસ્તાના એક ઘરનો વિસ્તાર
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર મચ્છરનગર ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ રૂમ નં. ૪૧, જયપાલસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂધ્વારા ક્રિકેટ બંગલા પાછળ શેરી નં. ર, જોષી ભારતીબેન રવિશંકરના એક ઘરનો વિસ્તાર.
  70. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મંગલબાગશેરી નં. ૪, ગુરૂધ્વારા રોડ, સુભાષભાઈ મુકુંદરાય જોષીના એક ઘરનો વિસ્તાર.
  71. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર/૬૦, પારસ સોસાયટી, રવિ રેસીડન્સી સામે, પંચવટી, જય મોરજાણીયા, કુશ મોરજાણીયા અને રમણભાઈ મોરજાણીયાના એક ઘરનો વિસ્તાર.
  72. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ ઉપાસના સોસાયટી સીટી પોલીસ લાઈનની સામે, પથીકાશ્રમ રોડ, રશ્મીનભાઈ પાંચાલીના એક ઘરનો વિસ્તાર.
  73. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસા. નવાગામ ઘેડ, ભગવાનજીભાઈ પ્રેમજીભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  74. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૧૮/બી, મહાવીર સોસાયટી, રીધ્ધી – સીધ્ધી એપાર્ટ ની સામે નિર્મલાબેન શંકરલાલ નથવાણી તથા શંકરલાલ નથવાણીના એક ઘરનો વિસ્તાર.
  75. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ક્રિષ્નમ એપાર્ટ. પાર્ક કોલોની, કૃણાલ કોમ્પલેક્ષ પાછળ, અશોકભાઈ રામના એક ઘરનો વિસ્તાર
  76. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિનાયક પાર્ક નવાગામ ઘેડ, ડાભી પુનમબેનના એક ઘરનો વિસ્તાર
  77. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક શેરી નં. ૩, વિપુલભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  78. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂનાનક એપાર્ટ. ઈન્દીરા માર્ગ, ગૌરી જેરામભાઈ કે.ના એક ફ્લેટનો વિસ્તાર.
  79. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સી/૪, ઈન્દીરા સોસા. વિકાસ ગૃહ રોડ, મહીલા કોલેજ પાસે, વિમલ ચંદ્રકાંતના એક ઘરનો વિસ્તાર.
  80. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન સોસા. હેતલ અશોકભાઈ લાડવા અને અશોકભાઈ ડાયાભાઈ લાડવાના એક ઘરનો વિસ્તાર.
  81. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર માધવ શેરી નં. પ, વનીતાબેન આર. પરમારના એક ઘરનો વિસ્તાર
  82. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર હાલાર હાઉસ પાસે, ચુનીલાલ ચમનલાલના એક ઘરનો વિસ્તાર
  83. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્ક કોલોની પ્રકાશ એપાર્ટ. મુરજીભાઈ સીમારીયાના એક ફલેટનો વિસ્તાર.
  84. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “હરસિધ્ધી’, પ્લોટ નં. ૧૩૯/બી/૧, મારૂતી ચોક ઈન્દીરા રોડ, રાજેશભાઈ એન. ઠકકરના એક ઘરનો વિસ્તાર.
  85. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંડેવાલ હાઉસ નં. ર૭, પાર્ક કોલોની, જીતેન્દ્રભાઈ કનખરાના એક ઘરનો વિસ્તાર.
  86. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “રામકૃપા” વાસુદેવ શેરી વિજય સ્ટોર પાસે, દિપ્તીબેન પાટડીયાના એક ઘરનો વિસ્તાર
  87. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની, વનરાજસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર
  88. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૩, સુકૃત રેસીડન્સી, ડીઈઓ બાગ નજીક, કલ્યાણજી વિસ્તાર વોરા શ્રેયાસના એક ઘરનો વિસ્તાર
  89. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. રપ, આનંદ સોસાયટી, જી.જી. હોસ્પીટલ પાછળ, નવાગામ ઘેડ, જયપ્રકાશ હરગોવિદભાઈના એક ઘરનો વિસ્તાર.
  90. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ‘રામકુંજ’ પટેલ કોલોની શેરી નં. ૬, રોડ નં. ૩, ઓશો ધ્યાન સેન્ટર નજીક વિમલ જીતેન્દ્ર શાહ અને જીતેન્દ્ર શિવલાલ શાહના એક ઘરનો વિસ્તાર.
  91. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, સાનીધ્ય ટેનામેન્ટ, લીલાધર ધરમશી પંચમતીયાના એક ઘરનો વિસ્તાર.
  92. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની રાજેશભાઈ રતીલાલ અગ્રાવતના એક ઘરનો વિસ્તાર.
  93. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર ગીતા જી રામાવતના એક ઘરનો વિસ્તાર
  94. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૯/બી, શાંતીનગર – પ, પટેલ કોલોની શેરી નં. ૯, વાળા હરદેવસિંહ બી. ના એક ઘરનો વિસ્તાર.
  95. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૮ પટેલ કોલોની શોભનાબેન મુકેશભાઈ મામતોરાના એક ઘરનો વિસ્તાર
  96. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૧૧, અંજનાબેન આર. પાડલીયાના એક ઘરનો વિસ્તાર.
  97. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂધ્વારા લક્ષમી એપાર્ટમેન્ટ, ફલેટ નં. જી/ર, ભગદાનદાસ પટેલના એક ફલેટનો વિસ્તાર.
  98. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિક્રમનગર શેરીનગર, લાલપુર ચોકડી, પ્રિતમસિંહ રણસિંહ રાણાના એક ઘરનો વિસ્તાર
  99. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરસિધ્ધી બ્લોક નં. ૧૩૯/બી/૧, વાલ્કેશ્વરીનગરી મારૂતી ચોક અમૃતાબેન વાશાના ઘરનો વિસ્તાર.
  100. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોહનનગર – ૧, ગાંધીનગર, તનવીબેન પરમારના એક ઘરનો વિસ્તાર
  101. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અન્નપુર્ણા મંદિર પાસે, લાલવાડી, હાપા રોડ, કુંવરબેન સેરડીયાના એક ઘરનો વિસ્તાર
  102. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩/૪, મગલબાગ, ગુરૂધ્વારા રોડ, સરલાબેન વ્યાસના એક ઘરનો વિસ્તાર.
  103. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રંગમતી સોસાયટી, ઇકબાલ અબ્દુલ ગફારના એક ઘરનો વિસ્તાર
  104. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીરા મોતી પાર્ક ગુલાબનગર પાસે, પ્રિન્સકુમાર રામાવતના એક ઘરનો વિસ્તાર
  105. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદ પેલેસ પંચવટી સોસા. મહાદેવ મંદિર પાસે, સાક્ષી સુનીલભાઈ ખેતવાણીના એક ફલેટનો વિસ્તાર
  106. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન, ભીમવાસ શેરી નં. ર, ભાનીબેન જેઠાભાઈ વાઘેલાના એક ઘરનો વિસ્તાર
  107. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગેશ્વરધામ હાપા રેલ્વે સ્ટેશન પાસે, સુધીરકુમાર વર્માના એક ઘરનો વિસ્તાર
  108. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોલ્ડન સીટી ફલેટ નં. ૪૦૩, પેલેસ એપાર્ટ. અમીતકુમાર હીરાલાલના એક ફલેટનો વિસ્તાર.
  109. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સીતારામ પ્રો. સ્ટોરની બાજુમાં મધુરમ સોસા. રામેશ્વરનગર, તરૂણ . સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  110. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ૧, શેરી નં. પ, ચકકીવાળી ગલી, તસલીમબેન યાસીમભાઈ રાઉલકેલાના એક ઘરનો વિસ્તાર.
  111. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલાર હાઉસ પાસે, ગુલાબનગર પાસે, તુલસીગર ઉપેદગર મોસાઈના એક ઘરનો વિસ્તાર.
  112. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ પટેલ કોલોની ચિત્રકુટ સોસા. શેરી નં . ૪, શ્રીજી એપાર્ટ. ની સામે, દિનેશભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  113. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એરફોર્સ રોડ, નેશનલ કોલેજ પાસે, રીધ્ધી – સીધ્ધી એપાર્ટમેન્ટ, કાંતીભાઈ ધનજીભાઈ બગથરાના એક ઘરનો વિસ્તાર.
  114. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શિવનગર વંદના એપાર્ટમેન્ટ, મુકેશ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  115. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિગઝ્ઝામ વુલનમીલ આનંદ કોલોની, પ્રજ્ઞા પ્રહલાદભાઈ ઝાલાના એક ઘરનો વિસ્તાર.
  116. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર હીરજી મીસ્ત્રી રોડ નવાનગર બેંક સામે કેશવજીભાઈ ધનજીભાઈ કટેશીયાના એક ઘરનો વિસ્તાર.
  117. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/૫/૬૯, પોલીસ હેડ કવાર્ટર, સુરજસિંહ જગદીશસિંહ ગોહિલના એક ઘરનો વિસ્તાર.
  118. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 70/એ જનતા સોસાયટી, જનતા ફાટક, રાધિકા કલાસીસ પાસે સરધારા શીતલના એક ઘરનો વિસ્તાર.
  119. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધનાથ કોમ્પલેક્ષ થર્ડ ફલોર ૩૦૧, લીમડા લાઈન, વૈશાલી પ્રકાશ ચૌહાણ ના ઘરનો વિસ્તાર.
  120. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીધર એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૮૫/ર, વાલ્કેશ્વરીનગરી, ફેનીલ વસોયાના એક ઘરનો વિસ્તાર.
  121. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, નિધી હસમુખભાઈ ચોવટીયાના એક ઘરનો વિસ્તાર.
  122. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેતન સોસાયટી, સત્યસાંઈ સ્કુલ પાસે, વસંત બંગલો, દિનેશ નરભેરામ શાહના એક ઘરનો વિસ્તાર.
  123. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલપુષ્પ પાર્ક, રોડ નં.૪/બી, બ્લોક નં.૧૬૦/૫ વસંતભાઈ દવેના એક ઘરનો વિસ્તાર.
  124. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સર્વોદય સોસાયટી, માધવ વિલા, હર્ષિદાબેન જાનીના એક ઘરનો વિસ્તાર.
  125. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 57, પ્રતાપવિલાસ કેતન સોસાયટી, બેડમિન્ટન હાઉસ દિલીપભાઈ રામજીભાઈ કારીયાના એક ઘરનો વિસ્તાર.
  126. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ૩, નારાયણનગર – ર, શ્રુતીપાર્ક, હરીયા કોલેજ પાછળ, ગીતાબેન રાણપરીયાના એક ઘરનો વિસ્તાર.
  127. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટી/૨૦૬, સુન્દરમ કોલોની, સત્યમ કોલોની મેઈન રોડ, જાની ભાવેશ યોગેશના એક ઘરનો વિસ્તાર.
  128. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ રેસીડન્સી ફલેટ નં. ૪૦૩, સર્વોદય સોસાયટી, ધીરજલાલ આર. મહેતાના એક ઘરનો વિસ્તાર.
  129. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન મેઈન રોડ, યોગીદર્શન એપાર્ટમેન્ટ – ૧૦૪, નીલેશભાઈ પ્રભુદાસ કોટેચાના એક ફ્લેટનો વિસ્તાર.
  130. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવ આર્શિવાદ, આશવાળ – ૪, શેરી નં. ૩, બ્લોક નં. પપ/૩, એરફોર્સ, ગીરધર રતીલાલ ઈસલાણીયાના એક ઘરનો વિસ્તાર.
  131. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૩, લીમડાલાઈન, રાજપુતપરા શેરી નં. ૧, નકુમ નિલમબેનના એક ઘરનો વિસ્તાર.
  132. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં જુના નાગનાં ગામમાં વડવાળી શેરીનાં છેડે આવેલ ચંદ્રેશ દેવજી નકુમ નું ઘર કુલ ઘર ૧.
  133. જામનગર જાલ્લાનાં જામજોધપુર તાલુકાના ગીંગણી ગામામાં આવેલ ખારીવાડ પટેલ સમાજ પાછળ રમેશ હંસરાજ દલસાણીયા નું ઘર કુલ ઘર ૧.
  134. જામનગર જોલ્લાનાં જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રામમંદિર પાસે ગોપાલ માંથુરદાસ વિઠલાણી નાં ઘર થી ગોપાલ જીવા પરમાર નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  135. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ગજાનંદ સોસાયટીમાં બાબુ ભગવાનજી વાઢેર નાં ઘર થી પરબત મેપા પરમાર નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  136. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં ભરવાડ પાડામાં મેઘા ભગા બાંભવા ના ઘર થી લાધી ભોજા બાંભવા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  137. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકા નાં મેઘપર ગામમાં આવેલ કનુભા કંચવા નાં ઘર થી વનરાજ સિંહ કનુભા કંચવા નું ઘર કુલ ઘર ૨.
  138. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં પ્લોટ વિસ્તાર માં નાગજી મુળજી કાછડિયા નું ઘર કુલ ઘર ૧.
  139. જામનગર જાલ્લાનાં જામનગર તાલુકા નાં હાપા ગામ પ્રાથમિક શાળા પાસે આવેલ કીશોરદાસ દેસાણી નું ઘર કુલ ઘર ૧.
  140. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં મોરકંડા ગામમાં જૂની કન્યા શાળા પાસે આવેલ નરશી કટેશીયાના ઘર થી નરશી ઓઘા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  141. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા આમરા ગામમાં પ્લોટ વિસ્તાર રામાપીર મંદિર ની બાજુમાં દૂધરેજીયા ભૂપતદાસ અમરદાસ નું ઘર કુલ ઘર ૧.
  142. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં મોરકંડા ગામમાં હનુમાનજી મંદિર પાસે આવેલ ભાવિન વિઠલ પરમાર નું ઘર કુલ ઘર ૧.
  143. જામનગર જોલ્લાનાં જામનગર તાલુકા નાં હાપા ગામ પ્રાથમિક શાળા પાસે આવેલ અમિત હમીર મિયાત્રાનાં ઘર થી મેપા રાયધન નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  144. જામનગર જીલ્લાનાં જોડીયા તાલુકાનાં મેઘપર ગામમાં બસ સ્ટેન્ડવારી શેરી માં ધનસુખ ભવાન ટાંક નાં ઘર થી લક્ષ્મણ રાજા રાઠોડ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  145. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં ચેલા ગામમાં લાલપુર રોડ પર આવેલ મણીભાઈ રાજુભાઈ કણજારીયા નું ઘર કુલ ઘર ૧.
  146. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકા નાં શનાળા ગામમાં વચલું પડું સ્કુલ નો વિસ્તાર માં આવેલ વિઠ્ઠલ પરબત સાંઘાણી નાં ઘર થી પરસોતમ હરું સાંઘાણી નું ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  147. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના લાલપુર ગામમાં સોસાયટી મેઈન રોડ પર આવેલ ભાવના ચંદુ ગોસ્વામીનં ઘર કુલ ઘર ૧
  148. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દડિયા ગામમાં રામ મંદિર શેરી-પ માં આવેલ નંદા કિરીટ કાંતિભાઈ નાં ઘર થી નંદા મધુબેન કાન્તીભાઈ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  149. જામનગર જીલ્લાનાં કાલાવડ નગરપાલિકાના કૈલાશનગર વીસ્તારમાં આવેલ સંદીપ હર્ષદ ઠાકરનું ઘર કુલ ઘર ૧.
  150. જામનગર જીલ્લાનાં કાલાવડ નગરપાલિકાના ગોવિંદપરા વિસ્તારમાં આવેલ અરવિંદ આંબાભાઇ ફળદુનું ઘર કુલ ઘર ૧.
  151. જામનગર જીલ્લાનાં કાલાવડ નગરપાલિકાના ઇદમસ્જીદ વિસ્તારમાં આવેલ સફીમીયા કાદરીનું ઘર કુલ ઘર ૧.

શહેર

જામનગરમાં પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો

સમર્પણ ઓવરબ્રિજ પર ગળુ કપાઇ ગયુ : ઘટના સ્થળેજ મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

શહેર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મોકુફ રાખવા માગણી

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે રાજ્ય ચુંટણીપંચને કરી રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ મોકુફ રાખવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારએ રાજ્ય ચુંટણી પંચને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આગામી નવેમ્બર માસમાં રાજ્યની 6 મહાનગરપાલિકા, 55-નગરપાલિકાઓ, 231-તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની 6000 જેવા મતવિસ્તારોમાં લગભગ 8000ની આસપાસ જેટલા ઉમેદવારોની ચુંટણી યોજવાની છે. તાજેતરમાં માર્ચ મહિનાથી કોરોનાએ દેશમાં જે રીતે ફેલાવો કરેલ છે. જે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહી છે એવા સમય જો ઉપરોકત ચુંટણીઓ યોજવામાં આવે તો રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને અસંખ્ય અન્ય સ્ટાફની આ કામગીરી માટે સતત રાત-દિવસ કામ કરવાનું બનશે. ડબલ્યુ એચ.ઓ. અને આઇ.સી.એમ.આર.ની ગાઇડ લાઇન અનુસાર આટલા બધા કર્મચારીઓ અને તેને સંલગ્ન કામગીરી એક સાથે કરે તો રોગનું સંક્રમણ વધવાનું પુરી શકયતા છે.

આવા સમયે સમગ્ર માનવનું મહામુલ્ય જીવન દાવ ઉપર લગાડી કર્મચારીઓ અત્યારે કોરોના વોરીયસ તરીકે કામ કરી રહ્યા છે. એવા સમયે જો આ ચુંટણીઓ યોજવામાં આવે તો આ ચુંટણી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓનું જીવનું જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે અને તે પરિસ્થિતિ કાબુ બહાર જવાની પણ શક્યતાઓ છે અને આવી મહામારી જો એક વખત કાબુ બહાર જતી રહે તો તેને રોકવા માટે સૌ અસમર્થ થઇ જશે એવી પરિસ્થિતિમાં તમામ કેડરના કર્મચારીઓનું જો મોરલ તુટી જશે તો તેવી ગંભીર અસરો આગામી સમયમાં વહીવટ અને કાયદા વ્યવસ્થા ઉપર પડશે. જેથી જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના નેજા હેઠળ ફરજ બજાવતાં કુલ-5000 કર્મચારી પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખી આ ચુંટણી છ મહિના માટે ટાળવા અપીલ છે.

વધુ વાંચો

શહેર

લૈયારામાં બીમારીથી કંટાળી વૃદ્ધાનું અગ્નિસ્નાન

6 વર્ષ પૂર્વે પતિના મોત બાદ માનસિક બીમારી : જિંદગીથી કંટાળી કેરોસીન રેડી દિવાસળી ચાંપી : દરેડમાં લોખંડનો પાઈપ વાગતા શ્રમિક યુવકનું મોત: જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા વૃદ્ધાએ તેના પતિના મૃત્યુ બાદ તબિયત સારી ન રહેતા માનસિક બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કર્યુ હતું. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતા સમયે લોખંડનો પાઈપ ખેંચતા પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું. જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા શરીફાબેન કરીમશા શાહમદાર (ઉ.વ.65) નામના ફકીર વૃદ્ધાના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદથી વૃદ્ધાની તબિયત સારી રહેતી ન હતી અને થોડાક સમયથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને 17 તારીખે રાત્રિના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા સી-1 પ્લોટ નં.302 માં મજૂરી કામ કરતો ઉવેશ મહેંદી હશનભાઈ (ઉ.વ.20) નામનો શ્રમિક યુવાન ગુરૂવારે બપોરના સમયે લોખંડનો પાઈપ ખેંચી ઉંચકતો હતો તે દરમિયાન પગ લપસી જતા પાઇપ લાગવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગેની વાહીદ અલી દ્વારા જાણ કરાતા હે.કો. એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.17/8 મા રહેતા અને કર્મકાંડ કરતા દિલીપભાઈ જયંતીભાઈ રાજયગુરૂ (ઉ.વ.52) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ