Connect with us

શહેર

જામનગર શહેર – જિલ્લામાં વધુ 132 કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જામનગર શહેર – જિલ્લામાં વધુ 132 કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની બ્લોક નં. એમ/૩૭, ત્રીજો ઢાળીયો, મહેન્દ્રભાઈ દવેના એક ફલેટનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી, અમીના મસ્જીદ સામે, બોમ્બે ડાઈંગ મીલ, નેમુનાબેન અબુભાઈ પટણીના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરટાઉનશીપ, બ્લોક નં. ૬૯/૧ર, રણજીતસાગર રોડ, રવજીભાઈ ઘેડીયાના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૩, દિ. પ્લોટ, ગોહિલ આયુષીબા રાજેન્દ્રસિંહ તથા ગોહિલ યશદિપસિંહ રાજેન્દ્રસિંહના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધી વિનાયક એપાર્ટ. – ર/૧૦૧, બાજરીયાફળી, જલાની જાર, નિમીષા વિપુલ દવેના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોર ફળી, સહયોગ એપાર્ટ. શેરી નં. ર, ચીંતન મનસુખભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૧, દિ. પ્લોટ, ખડપીઠ પાસે, રાહુલ પ્રવિણભાઈ નાગડાના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યુવાપાર્ક, સરગમ સ્ટેવ એપાર્ટ. બ્લોક નં. ૧૦૪, શેરી નં. ૬, વિનોદ કરશનભાઈના ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાનવાડાની સામે, ખાટકી વાડ , જૈનબાબેન તોહરના અકે ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિરલબાગ, મોમાઈ ડેરી પાસે, વાડીવાળી શેરી, શાલીભદ્ર રેસી., મનીષ શશીકાંત દોશીના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર, ગોવાળની મસ્જીદ, વિપુલભાઈ નંદલાલભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાડકીવાડ, વંડાફળી, અસલમ _ખીલજીની ઓફીસ પાછળ, શબીરભાઈ મહમદભાઈ હડબુલાના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભાનો ચોક, શાક માર્કેટ, વ્યાસનો ડેલી, બિપીનભાઈ છોટાલાલ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂદ્ભમારા ચોકડી, ડીસ્કવર ટાવેલ્સની બાજુમાં ઈન્દીરા માર્ગ, મંગલબાગ શેરી નં. ૧, રાહુલ દિલીપભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, સુમિત એપાર્ટમેન્ટ, રજપુતપરા લીમડા લાઈન, પારેખ રાજેન્દ્ર પોપટલાલના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રધુનંદન, અંધજન તાલીમ સેન્ટર પાસે, જામખંભાળીયા રોડ, હોટલ શિવહરી સામે, વિરાણી અલ્પેશભાઈ પરબતભાઈના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દ્વારકેશ રેસી. ફર્સ્ટ ફલોર, બ્લોક નં. ૧૦૧, જનતા ફાટક, મુળુભાઈ ગાગલીયાના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નુતનનગર સોસા. શેરી નં. ૩, રામેશ્વરનગર, આશાબેન નિલેશભાઈ ગુપ્તાના ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર, શ્રીજી હોલ, મયુર હાઈટસ, મહેશસિંહના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જયંત સોસા. વિજયનગર – ૬, દિવ્યાંગવીલા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૫૦૧, ધારાબેન રવિભાઈ મશરૂના એક ઘરનો વિસ્તાર. .
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાંદલનગર, ટી.બી. પાંચ બંગલા, રાજશકિત પાન સામેની ગલી, ગુલામ હુશેન સાફીયાના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, પટેલવાડી, બાપાસીતારામ શેરી “‘શ્રીજીકૃપા” સાનુજભાઈ ગોવિદભાઈ અગ્રાવલના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં _૧-ર-૩, નારાયણનગર,. ગુલાબનગર ઠાકર નરેશભાઈ નવનીતભાઈના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર, શેરી નં. ર, બ્લોક નં. ૩૧૮/૪, જીતેન્દ્ર દેવજીભાઈ કેરના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, મયુરપાર્ક શેરી નં. ૪, નરેશ મારવાડીના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક સરદાર ચોક, રંગમતી એન્ડ પાર્ક, કિર્તીબેન શંશીકાંતભાઈ જેઠવાના ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાલક્ષમી પાર્ક, હરીયા કોલેજ સામે, સાંઢીયા પુલ, જીણાભાઈ ટપુભાઈ દોમડીયાના એક ઘરનો વિસ્તાર.
  28. જામનગર મહાનગરપાલિકા | વિસ્તારમાં શાંતીનગર, શેરી નં. ર, બ્લોક નં. રપ/ર જનતા ફાટક પાસે, ગોરધનભાઈ નાથાભાઈ રાબડીયાના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ૧૧/૩, અંજન એપાર્ટ. ફર્સ્ટ ફલોર, ફલેટ નં. ૧૦૧, પુનમબેન રીતેશભાઈ દાવડા તથા વ્રજ રીતેશભાઈ દાવડાના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર સત્યસાંઈનગર શેરી નં. ૪, પ્લોટ નં. ૧૯૦, પરમાર અલ્પેશભાઈ ધનજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વરૂડીકૃપા, કૈલાસનગર, શેરી નં. ૩, હરીયા કોલેજ રોડ, કીંજલ મહેશભાઈ માલાણીના એક ઘરનો વિસ્તાર.

અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૧૬/૧૦/૨૦૨૦ થી તા.૨૬/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

 

 

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/રર, જયંત સોસા. જી.જી હોસ્પીટલ પાછળ, રાજેન્દ્ર કીર્તીકુમાર ઠકકરના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 3 કામદાર કોલોની, મોમાઈ ફલોરમીલ પાસે, કિશોરભાઈ ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હંસીકા એપાર્ટ. બ્લોક નં. ર, પટેલ કોલોની રોડ નં. ૧, રણજીતસિંહ ભીખુભા સોઢાના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખીરા ફાઉન્ડ્રી, ભારત નર્સરી પાસે, પટેલ કોલોની – ૯, મીનાબેન પંચાસરા તથા વૈભવીબેન બાધાભાઈ પંચાસરા તથા ડો. બાધાભાઈ પંચાસરાના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ બ્લોક નં. ર૦૦/3૩, હેમરાજભાઈ છગનભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃકૃપા, સતવારા સમાજની બાજુમાં પીપરીયાવાડો, સરસ્વતીબેન હેમરાજભાઈ હડીયલના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી, પટેલ સમાજ, હાપા માર્કેટીંગ યાર્ડ રોડ, વર્ધમાનનગર, જયેશભાઈ ગોવિંદભાઈ બાલાના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખેતીવાડી શેરી નં. ર, બાબુભાઈ સોલંકીની શેરીમાં નાગલબેન સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેલાસનગર શેરી નં. પ, હરીયા કોલેજ રોડ, વૈશાલીબેન કણજારીયાના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, શિવનગર શેરી નં. પ, હરીલાલ જી. હડીયલના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર જી/૯€, કનૈયાલાલ હરીભાઈ ગજેરાના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની સોનલનગર, શેરી નં. ૧ર, હરદાણી કારૂભાઈ મંગાભાઈના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બારદાનવાલા, બ્લોક નં. ૧૮૩, જેઠવા મનીષ રામજીના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક, બ્લોક નં. પર, રામેશ્વરનગર, સ્વાતીબેન દિલીપભાઈ જોષીના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૯, દિ. પ્લોટ શંકર ટેકરી, નલ્લભનગર જામનગર પ્રવિણભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાશ્વનાથ એપાર્ટ. બ્લોક નં. બી/૧૦૧, ગુરૂદતાત્રય મંદિર હરસુલ મધુભાઈ નાયરના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેન્ટ્રલ બેંક , ખારવા ચકલા રોડ, મઠફળી, કેતનભાઈ અજીતભાઈ જોષીના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હુન્નરશાળા પ્રેમચંદ કોલોની શેરી નં. ૧, ચંદલાણી વિશાલના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક, કબીરપરા, હીરાસરવાસ, મુળજીભાઈ રાજુભાઈ મકવાણાના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મીન્નારાફળી, વીરાવાડ, શાક માર્કેટ પાછળ, ગુલ્લામ અબ્બાસના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્ય સમાજ પાછળ, કુંભારવાડો, જામનગર જયમીન કાંતીભાઈ કામડીયાના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૯, દિ. પ્લોટ, સચીન પાન પાછળ, ચંદુલાલ મનજીભાઈ ભદ્રાના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીત રોડ, માનનિવાસ બિલ્ડીંગ, બેંક ઓફ ઈન્ડીયા સામે, પુજાબેન શાંતીભાઈ વાલાના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભાટની આંબલી, તળાવ ફળી, હનુમાનની ડેરી પાસે, વનીતાબેન નરશભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગર્વમેન્ટ કોલોની ખોડીયાર માતાજીના મંદિર પાસે, બેડેશ્વર લખમણભાઈ હસમુખભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૪, દિ. પ્લોટ, કૃષ્ણ નિવાસ, હરેશભાઈ ચમનભાઈ ચિત્રોડાના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરટાઉનશીપ શેરી નં. પ, હાર્દિક મહેશભાઈ તરપદાના એક જૂ ઘરનો વિસ્તાર.
  28. જ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ર૦૬, વ્રજ, ગ્રીનસીટી, શેરી નં. ૭, રણજીતસાગર રોડ, 7 લક્ષમીબેન માધવજીભાઈ કાનાણીના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભાનુશાળીવાડ, ટીંબાફળી, ગીરનારી પાન પાસે, ખીજડા મંદિર રોડ, કોરેજા ઈર્શાદ ઈશાકભાઈના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આશાપુરા કૃપા, નિર્મળનગર – ર, રામેશ્વરનગર, ગોવુભા રામસંગ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/૧૩ ૫૦, સોનાપુરી નાગનાથ ગેઈટ પાસે, સ્વામીનારાયણનગર, કાછટીયા મહેશભાઈ ના એક ઘરનો વિસ્તાર.
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/૧૩૫૦, સોનાપુરી નાગનાથ ગેઈટ પાસે, સ્વામીનારાયણ નગર, ભાવીક કાછટીયાના ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાડીફા શેરી નં. ર, નાગનાથ નાકા પાસે, ચંપાબેન કિશોરચંદ્ર જેઠવાના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક, શિવકૃપા બ્લોક નં. ૭૯/૮, પ્રવિણસિંહ નાથુભાઈ ઝાલાના એક ઘરનો વિસ્તાર.
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તાઃ રમાં રામનગર, શેરી નં. ૩, પ્રવિણભાઈ આર. જીલકાના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રંગમતી પાર્ક શેરી નં. ૧, રાજપાર્ક, મહેતા દિવ્યેશ બીપીનભાઈ તથા જયશ્રીબેન બીપીનભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક સ્વસ્તિક એપાર્ટ. ફ્લેટ નં. 30૪, નરેન્દ્ર કરશનભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧૨, વ્રજમંગલ એપાટમેન્ટ રોડ નં. ૧, સ્વસ્તિક માર્બલ પાસે, કૃપેશ શૈલેષભાઈ કટારીયાના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. 3, ટવીકલ દિલીપભાઈ કોઠારીના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ૭/એ, રોડ નં. ૪, શ્રી સંતોષકૃપા’ કાંતીલાલ મોહનલાલ બકરાણીયાના એક ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/૩૦ર, પાશ્ચવનાથ એપાર્ટ., વિરલ બાગ સામે, રૂપલબેન મુકેશભાઈ સુતરીયાના એક ઘરનો વિસ્તાર. .
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમેશ્વરનગર કે.પી.શાહની વાડી, ગીતાબેન પ્રવિણભાઈ ગોંડલીયાના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦૧, દિવ્યાંગ પૈલેસ, ક્રિકેટ બંગલા રરી નં. ૧, ગુરૂદ્વાર રોડ શૈલેન્દ્ર બળવંતરાય મહેતાના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ કોલોની બ્લોક નં. ર૩/૩, ઓશવાળ – ૪, ધીરૂભાઈ મનજીભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૯, જય અંબે બેકરી સામે, હીરેન દિપકભાઈ દોશીના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નિલકમલ સોસા. રરી નપ ખોડીયાર કોલોની મનસુખભાઈ અમરદાસ નેનુજીના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગેશ્વરનગર, સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે, સુધાબેન દેવેન્દ્રગીરી ગૌસ્વામીના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વલ્લભ જોગર્સ પાર્ક સામે, પ્રકાશભાઈ રમણદાસભાઈ ગોકાણીના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી, પ્રણામી પાર્ક – ૧, બ્લોક નં. ૭૮, શેરી નં. ર, ઉદયભાઈ કાલોલીયાના એક ઘરનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકડેએક બાપુ દરગાહ વિસ્તાર વશીલા યોક પાસે, રફીકભાઈ લાખાના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર જલાની જાર, ખારી કુઈ લક્ષમી લીલા વારા સાઉન્ડ સર્વીસ સામે, રમાબેન મનસુખભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોરા વાડ વંડાફળી, અસલમ ખીલજીભાઈની ઓફીસ સામે, કલીમુદીન ત્રવાદીના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તાહેરી એપાર્ટમેન્ટ, ફલોર નં. ર, રૂમ નં. ર૦૩, જી.ઈ.બી. ઓફીસવાળી ગલી, દરબારગઢ, તસલીમ મુનાવરભાઈ ગાંધીના એક ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન પાર્ક સોસા. બ્લોક નં. ૩પ, મોરકંડા રોડ, ખાખી સબનમ ઈકબાલભાઈના એક ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, નિધી દિનેશભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગર્વમેન્ટ કોલોની બ્લોક નં. સી/૪, રૂમ નં. ૪, વાલસુરા રોડ, નરેશ ફલજીભાઈ ચૌધરીના એક ઘરનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જોડીયા ભુંગા, સબા મહમદહુશેન ચાવડાના એક ઘરનો વિસ્તાર,
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદા બાવાનો ચકલો, જલારામ પ્રેસની સામે, હિતેષ કાલાવડીયાના એક ઘરનો વિસ્તાર.
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીરજી મીસ્ત્રી રોડ, હીંગળાજ ચોક, આશાપુરા સોસા. શ્રી હરી એપાર્ટ. – ૩૦૧ સુભાષભાઈ નરશીભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોપર સીટી – ૫૦૩, સાંઢીયા પુલ પાસે, જગન્નનાથ બહેરાના એક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આસોપાલવ સોસા. શેરી નં. ર, રણજીતસાગર રોડ, નંદુબેન સોજીત્રીના એક ઘરનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધીવિનાયક પાર્ક શેરી નં. ૭, ગૌસ્વામી ગુણવતપરીના એક ઘરનો વિસ્તાર.
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ – ૧૦ર, સરૂ સેકશન રોડ, ઈશ્વરનગર, બટુકસિંહ પ્રભાતસિંહ જેઠવાના એક ઘરનો વિસ્તાર.
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેન્ટ્રલ બેંક, મેજીસ્ટ્રેટ ડેલો, વાણીયાવડ પાસે, રીધ્ધી વિજય શાહ તથા મૌલીક વિપુલ શાહના એક ઘરનો વિસ્તાર.
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક, બ્લોક નં. ૪ર/૧ યજ્ઞદિપસિંહ શિવભદ્રસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિપકસિંહ સીનેમા સેન્ટ્રલ બેંક પાસે, મનનિવાસ, નાનક જમુભાઈ વારાના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલાની જાર સત્યનારાયણ મંદિર રોડ પુજા જયેશકુમાર વ્યાસના એક ઘરનો વિસ્તાર.
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર મેઈન રોડ, ગાયત્રી મંદિર પાસે, ગીતાબેન અશ્વિનભાઈ પુરોહીતના એક ઘરનો વિસ્તાર.
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મારૂતીનગર પોલીસ હેડ કવાર્ટર પાછળ, માલિક ચતુરસિંહ જાડેજા ભીખાભાઈ સેવાદાસ ચત્રભુજના એક ઘરનો વિસ્તાર.
  70. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં આવેલ અક્ષર મિલની બાજુમાં વિજય રામકુમાર રાજવંશીનું ઘર કુલ ઘર ૧.
  71. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલ પંચવટી માં કેશુભાઈ અંબાવી પાણસરાનું ઘર કુલ ઘર ૧. ત
  72. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ ભટીવાસ માં બિલાલ સીદીક ભટીનાં ઘર થી અસલમ હુસેન ભટીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  73. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં માંકડિયા વાડોમાં આવેલ હિરેન જેન્તી ડેડાણીયાનું ઘર કુલ ઘર ૧.
  74. જામનગંર જીલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં આવેલ રબારીકા નાં રસ્તે વાડીવીસ્તારમાં છોટુભા નવલસિંહ જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  75. જામનગર જાલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલ /#5 ક્વાર્ટર નં-૨૭ માં રમેશ ઓટીનું ઘર કુલ ઘર ૧.
  76. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બાલવ ગામમાં આવેલ ભૂવા શેરીમાં રમેશ ધનજી ભૂવાનું ઘર કુલ ઘર ૧.
  77. જામનગર જીલ્લાના ધ્રોલ નગરપાલિકાના વિસ્તારના ગોકુલ પાર્ક-૨ માં આવેલ દયાળજી લવજી કાલાવડીયાનું ઘર કુલ ઘર ૧.
  78. જામનગર જીલ્લાના ધ્રોલ નગરપાલિકા વિસ્તારના નંદનવન સોસાયટીમાં આવેલ મનસુખ રણછોડ પાડલીયાનું ઘર કુલ ઘર ૧.
  79. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં આવેલ દરબારગઢ પાસે સાંતુભા ઘેલુભા જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  80. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ડાડા ગામમાં આવેલ પ્લોટ વિસ્તારમાં ભેસદળ વાર માર્ગ પર જીવકુવરબા બહાદુરસિંહ જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  81. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ધ્રુંવાવ ગામમાં આવેલ જૂની પોસ્ટની બાજુમાં ધનજી રવજી રાઠોડનું ઘર કુલ ઘર ૧.
  82. જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારના કુંભનાથપરામાં આવેલ યુસુફ સમાનું ઘર કુલ ઘર ૧.
  83. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલ દિલીપ ચંદુભાઈ વાઢેરનું ઘર કુલ ઘર ૧.
  84. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલ દરબારગઢમાં મંગળ સિહ વશાજી વાળાનું ઘર કુલ ઘર ૧.
  85. જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારના કંસારા શેરીમાં આવેલ રહીમ જેશાણીનું ઘર કુલ ઘર ૧.
  86. જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના કુનડ ગામમાં આવેલ કુંભાર વાળાની શેરીમાં રિધ્ધિ જયેન્દ્ર રામાનુજનાં ઘરથી નરભેરામ કેશવજી ભીમાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  87. જામનગર જોલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આવેલ વાણીયાશેરીમાં રમેશ માવજી કાનાણીનાં ઘરથી દેવીકાંત કેશવલાલ જોષીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  88. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલ શાંતિલાલ ઘરસંડિયાનું ઘર કુલ ઘર ૧.
  89. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારના બસ સ્ટેન્ડ પાસે આવેલ પરસોતમ હીરા સોલંકીનું ઘર કુલ ઘર ૧.
  90. જામનગર જોલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારના રામવાડી રોડ નં-૩ માં આવેલ મુક્તા જીવન કાલરીયાનું ઘર કુલ ઘર ૧.
  91. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ચિત્રકૂટમાં આવેલ પરાગ જમન કણસાગરાનું ઘર કુલ ઘર ૧.
  92. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ચંગા ગામમાં આવેલ એટલાસ ઇન્ડસ્ટ્રીઝમાં ગોવિંદ જેઠા સિંગરખિયાનું ઘર કુલ ઘર ૧.
  93. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના બેડી ગામમાં આવેલ વનિતા રાજેન્દ્ર કણજારીયાનું ઘર કુલ ઘર ૧.
  94. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલ એસ.આઈ.પી.એલ કુ. મેઘપરમાં શાંતિપદા નીનાનું ઘર કુલ ઘર ૧.
  95. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ટોળા ગામમાં આવેલ દરબાર ફળિયુંમાં હરીશચંદ્રસિંહ વિક્રમસિંહ જાડેજાનાં ઘરથી ઘનશ્યામસિંહ દુભાજી જાડેજાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  96. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મેવાસા ગામમાં મેઈનબઝારમાં આવેલ સબીર હાજી હાલેપોત્રાનું ઘર કુલ ઘર ૧.
  97. જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારના સ્થાનિક શેરીમાં આવેલ વિનોદ છોટાલાલ મહેતાનું ઘર કુલ ઘર ૧.
  98. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં. આવેલ કાર્તિક વિદ્યાલય પાસે વિજય મગન ટીંબડીયાનું ઘર કુલ ઘર ૧.
  99. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલ મેઈન બજાર માં પ્રમોદ મુગટલાલ જોશીનાં ઘરથી હિતેષ જયંતિલાલ જોષીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  100. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલ મોઢાપીરના ઓટા પાસે હિમત ભગવાનજી દેવગનિયાનું ઘર કુલ ઘર ૧. .
  101. મનગર જીલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલ પાનસુરિયા શેરીમાં દામજી ગોકળ વાડોદરિયાનું ઘર કુલ ઘર ૧.

 

અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૧૭/૧૦/૨૦૨૦ થી તા.૨૭/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

શહેર

યુવાન વેપારી સાથે સંબંધ મહિલા દ્વારા પત્ની અને માતાને ધમકી

વેપારીના ઘરે અને દુકાને જઈ અવાર-નવાર હેરાન પરેશાન કરતી મહિલા : લગ્ન કર્યાનો ખોટો આરોપ નાખી ફસાવવાનો પ્રયાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારી યુવાન સાથે એક મહિલાએ ધરાર સંબંધ રાખવા વેપારી સાથે લગ્ન થયાનો ખોટો આરોપી નાખી ફસાવી અને વેપારીની પત્ની તથા માતાને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 22 મા રહેતા વેપારી ધર્મેન્દ્રભાઈ નામના યુવાનની દુકાને તેમજ ઘર પાસે જઇ ચેતનાબેન ઈલસાણિયા નામની મહિલા અવાર-નવાર હેરાન પરેશાન કરતી હતી અને વેપારી યુવાનને ધરાર સંબંધ રાખવાનું કહેતી હતી તેમજ મહિલા યુવાનના ઘરે જઈ તેની માતા અને પત્નીને અપશબ્દો બોલી યુવાન સાથે લગ્ન થયાનો ખોટો આરોપ નાખી ફસાવવાનો પ્રયાસ કરતી હતી તેમજ માતા અને પત્નીને યુવાન સાથે નહીં રહેવા માટે ધમકી પણ આપતી હતી. મહિલા દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને વેપારી યુવાને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે રણજીતનગર વિસ્તારમાં રહેતી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

જામનગરમાં મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરતા બે નરાધમો

એપાર્ટમેન્ટમાં અસભ્ય વર્તન કરવાની ના પાડતા મહિલાને ફડાકા ઝીંકયા : મહિલાના સાસુ અને દિયરને પણ માર માર્યો : એક વ્યક્તિ સાથે ઝઘડો કરતા બન્ને શખ્સોને અટકાવવા જતા મામલો બીચકયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કીંગમાં અપશબ્દો બોલી ઝઘડો કરતા બે શખ્સોને અટકાવવા જતા મહિલા ઉપર બન્ને શખ્સોએ નિર્લજ્જ હુમલો કરી મહિલાના દિયર અને સાસુને પણ માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પાર્કીંગમાં રહેતા મહિલા બહારથી ખરીદી કરીને તેના એપાર્ટમેન્ટમાં પહોંચ્યા ત્યારે બે શખ્સો આકાશભાઈ નામની વ્યકિતને અપશબ્દો બોલી ઝઘડો કરતા હતાં તેથી મહિલાએ આ બન્ને શખ્સોને અસભ્ય વર્તન ન કરવા જણાવતા માતંગ અને યોગરાજસિંહ ચુડાસમા નામના બે શખ્સોએ મહિલાનો અંબોડો પકડી બે ફડાકા મારી નિર્લજજ હુમલો કરતા મહિલાએ બુમાબુમ કરી તેણીના દિયર અને સાસુને બોલવતા આ બન્ને શખ્સોએ તેમને પણ માર મારી ઈજા પહોંચાડી હતી.

હુમલાના બનાવ બાદ મહિલાએ બન્ને શખ્સો વિરૂધ્ધની જાણ કરતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

કોર્પોરેટર રચના નંદાણિયાના પ્રદર્શન સામે આખરે મોડીરાત્રે જામ્યુકો તંત્ર ઝુકયું

વોર્ડ નં.4 મા ગટરના પાણી વિતરણ મામલે કમિશનર કચેરીમાં ઢોલ વગાડી આંદોલન : મોડીરાત્રે અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરીની ખાતરી બાદ આંદોલન સમેટયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.4 ના નળ દ્વારા ગટરનું પાણી વિતરણ થતુ હોવાની ફરિયાદના આધારે મહિલા કોર્પોરેટરે આ મામલે રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ ન થતા મંગળવારે ઢોલ વગાડી નવતર વિરોધ કર્યો હતો અને કમિશનર કચેરીમાં મોડી રાત સુધી આ વિરોધ ચાલુ રાખતા રાત્રીના સમયે અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવાની ખાતરી અપાયા બાદ ઢોલ વગાડી આંદોલન પૂર્ણ કર્યુ હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા પોતાના વોર્ડમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતું હોવાની ઉગ્ર રજૂઆત સાથે મંગળવારે સવારે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ઢોલ વગાડતા વગાડતા પ્રવેશ કર્યો હતો અને પોતાના વિસ્તારની અન્ય મહિલાઓને સાથે લાવીને મ્યુનિ. કમિશનર સતિષ પટેલની કચેરીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સવારથી મોડી રાત સુધી જામ્યુકોની કચેરીએ ધરણાં અવિરત ચાલુ રાખ્યા હતા, સાથોસાથ ઢોલ પીટવાનું પણ ચાલુ જ રાખ્યું હતું. આખરે જામનગર મહાનગરપાલિકાના લગત વિભાગના અધિકારીઓ દ્વારા ગટર અને પાણીની પાઈપ લાઈન વગેરેની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાની ખાત્રી અપાયા પછી આંદોલન પૂરું કર્યું હતું.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ