Connect with us

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 116 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

જામનગર શહેર-જિલ્લામાં વધુ 116 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિશ્રામવાડી પાછળ, હિતેષભાઈ ભાદ્રાના એક ઘરનો વિસ્તાર.
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વનવિહાર ફાર્મ હાઉસ જુના નાગના દેવાભાઈ દેશુભાઈ ગોરીયાના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૩, દી. પ્લોટ, મંજુલાબેન કામેશ્વર શુક્લાના એક ઘરનો વિસ્તાર
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સ્કુલ પાછળ, ખંભાળીયા ગેઈટ પાસે, ભરતકુમાર આંબાલાલ આચાર્યના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આશાપુરા મંદિર પાસે, સુભાષ માર્કેટ, દરબારગઢવાળી શેરી, મુસાભાઈ ઈનરાહીમભાઈ હાલારીના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબબાગ ડી વીંગ આર્ય સમાજ સામે, ખંભાળીયા નાકા બહાર, ફ્લેટ નં.૩૧૬, કૃષ્ણકુમાર સરૈયાના એક ઘરનો વિસ્તાર
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૬, જીગોર સીલ્વર સોસા. ખોજા ગેઈટ ઈકબાલભાઈ ઝવેરીના એક ઘરનો વિસ્તાર
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જડેશ્વર પાર્ક, પ્લોટ નં. ૯૫૦૫, ૮૦ ફુટ રોડ, નયનાબેન મોહનલાલ હરસોલાના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૪/૮ર, મીગ કોલોની સુમેર કલબ રોડ, પ્રભુદાસ બદીયાણીના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક, શ્રીજી એપાર્ટ. બી વીંગ ફ્લેટ નં. ૧૦૩, પ્રભુદાસ તુલસીદાસ કનખરાના એક ઘરનો વિસ્તાર
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતીનગર સોસા. શેરી નં. ૧, કૃષ્ણકુંજ, કેશવજીભાઈ વાલજીભાઈ તીબડીયાના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની ન્યુ આવાસ, બ્લોક નં. એ/૩ ૧૦, રણજીતસાગર રોડ, યશ પરેશભાઈ રાવલના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મનોરથ એપાર્ટ, – ૪૦૩, સત્યનારાયણ મંદિર સામે, પંડયા બેહુલા, પંડ્યા રોમાં, પંડ્યા ચેતનભાઈના એક ઘરનો વિસ્તાર
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ – ૧, પાર્થ એપાર્ટમેન્ટ – ર૦૧, પેશન્ટ અશ્વિનભાઈ બુધ્ધના એક ઘરનો વિસ્તાર
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નિલકંઠનગર સોઢા સ્કુલની સામે, બ્લોક નં. બી/પર, કિશોર રતિભાઈ મકવાણાનો એક ઘરનો વિસ્તાર
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્રજભુમિ સોસા. – ૧, પ્લોટ નં. ૬૬, ત્રી મંદિર પાછળ, પ્રકાશભાઈ લાલજીભાઈ બુમ્તરીયાના એક ઘરનો વિસ્તાર
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કબીર આશ્રમની બાજુમાં કિશાન ચોક, દિશાબેન નારણભાઈ પીંગરના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી ન્યુ જેલ રોડ, પાણીના ટાંકા પાસે, પબીબેન રાવલીયાના એક ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાક માર્કેટ ભોયવાડો, સુભાષ માર્કેટ, ઉપલુફળી, ભારતીબેન ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ર દિ. પ્લોટ, અંબીકા ડેરી ફાર્મ, સિધ્ધાર્થ, કમલેશભાઈ ઓઝાના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ કુંજ ૫૦ દિ. પ્લોટ, ડીસ્કો પાનની સામે, લલીતાબેન નંદાના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ટાઉનશીપ – પ, બ્લોક નં. ૪૮, વિપુલભાઈ ગોગનભાઈ તરપરાના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી હાપા યાર્ડ રોડ, ગણેશ રેસીડન્સી ફર્સ્ટ ફલોર રૂમ નં. ૧૦૭, કોમલબેન દિલીપભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, પ્રગતિ એપાર્ટમેન્ટ, ઓમ વર્ધમાન મહાવીર માર્ગ અતુલભાઈ એમ. ઉદેશીના એક ઘરનો વિસ્તાર.
  25. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્શીવાદ એવન્યુ બ્લોક નં. ઈ/૧૯, લાલપુર બાયપાસ રોડ પેશન્ટ મુકેશભાઈ બાબુભાઈ ભાલાળાના એક ઘરનો વિસ્તાર.
  26. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલ હોસ્પીટલ ડીલ્કસ રૂમ, કરકર અનિલના એક ઘરનો વિસ્તાર.
  27. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડીયાવાડ લાખાણી શેરી નં. ર, મંજુલાબેન કામડીયાના એક ઘરનો વિસ્તાર
  28. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીરજી મીસ્ત્રી રોડ, પ્રણામી સ્કુલ સામે, અવધ એપાર્ટમેન્ટ, સેકન્ડ સિર મુકેશ પાલાના એક ઘરનો વિસ્તાર.
  29. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પુષ્કરધામ શેરી નં. ૩, ધર્મેશસિંહ કોટડીયાના એક ઘરનો વિસ્તાર.
  30. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી કિશાન ચોક, નવકાર એપાર્ટ. પાસે, દયાબેન ધીરાલાલ ઉંગરના એક ઘરનો વિસ્તાર.
  31. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક, શેરી નં. ર, રણજીતસાગર રોડ, જોરૂભા હઠીસીંગ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  32. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોહનનગર શેરી નં. ૧, ઉત્સવ ઓટો ગેરેજની સામે, દિલીપ ભંડેરીના એક ઘરનો વિસ્તાર.
  33. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષેદમીલની ચાલી, બ્લોક નં. ૧૦, રણજીતસાગર રોડ, અરવિંદ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  34. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક, માલદે ભવન, જયોતી પાનની બાજુમાં મેઘા કનખરાના એક ઘરનો વિસ્તાર
  35. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦ર યશ ટાવર, અવધ હોન્ડા શોરૂમ, રણજીતસાગર રોડ, પિયુષભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.
  36. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હનુમાનજી મંદિર, હનુમાનજી મંદિરવાળી શેરી, નવાનાગના, ધર્મીષ્ઠાબેન રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  37. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુર્યોદય ૪૫, દિ.પ્લોટ વિમલનાથ એપાર્ટમેન્ટની સામે, માહીર માલદેના એક ઘરનો વિસ્તાર.
  38. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી, નિલકંઠનગર ગાયત્રી માતાના મંદિર પાસે દર્શના હેમંતભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.
  39. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સ્કુલ પાછળ, આર.કે. સ્ટુડીયો સામે, વૈશાલીબેન પરેશભાઈ કામડીયાના એક ઘરનો વિસ્તાર.
  40. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી ટાઉનશીપ – ર, બ્લોક નં. ર૪, દક્ષાબેન એમ. જાનીના એક ઘરનો વિસ્તાર.
  41. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ આશિર્વાદ – ૧, શેરી નં. ર, મકાન નં. ર, ધનસુખભાઈ વસોયાના એક ઘરનો વિસ્તાર.
  42. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગર ચકલો, સોનીફળી, વરવાનો ડેલો, શાંતાબેન ચનીભાઈ ઘેડાના એક ઘરનો વિસ્તાર.
  43. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૬ લાભશુભ એપાર્ટ. બ્લોક નં. ૬, થર્ડ ફલોર, નાગર ચકલો, મનીષભાઈ ભોગીલાલ ઝવેરીના એક ઘરનો વિસ્તાર.
  44. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧ ભુમિ રેસીડન્સી કૃષ્ણનગર શેરી નં. ૬, વિશાલભાઈ ચંદુલાલ મોલીયાના એક ઘરનો વિસ્તાર.
  45. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્નેહાભી, અંબાવિજય સોસા., ગીતા મંદિર પાસે, પ્રદિપભાઈ હીરાલાલ વસંતના એક ઘરનો વિસ્તાર.
  46. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યુનિટી ફલેટ નં. ૫૦, હરીયા સ્કુલ પાછળ, મિતેષ ખટ્ટરના એક ઘરનો વિસ્તાર.
  47. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, બાબુભાઈ સરસીયાના એક ઘરનો વિસ્તાર.
  48. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર જકાતનાકા, નાથીબેનના એક ઘરનો વિસ્તાર.
  49. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ આરામ કોલોની, શેરી નં. 3 શિવ રેસીડન્સી, પહેલો માળ, ધનજીભાઈ અરમરશીભાઈના એક ફ્લેટનો વિસ્તાર.
  50. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર બ્લોક નં. સી/૧/ર૪૬, પાલા મંજુલાબેન રમેશભાઈના એક ઘરનો વિસ્તાર.
  51. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્લેટ નં. ર૦૧, કામધેનુ એપાર્ટ. પંચવટી સોસા. પ્રશાંત ત્રિવેદીના એક ફ્લેટનો વિસ્તાર.
  52. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર પાર્ક બ્લોક નં. ૪૦૧, શિવ એવન્યુ અન્ડર બ્રીજ પાસે, ડો. બાલકૃષ્ણ આર. ઠુમ્મરના એક ઘરનો વિસ્તાર.
  53. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પ પાર્ક, શેરી નં. ૪, ક્રિષ્ના સ્કુલ પાસે, જમણી બાજુ ખોડીયાર કોલોની, કૌશલ્યાબેન ગાંધીના એક ઘરનો વિસ્તાર.
  54. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોજ લીમડાલાઈન રાજપુતપરા શેરી નં. ૩, અવનીબેન જાડેજા ના ઘરનો વિસ્તાર.
  55. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈમામખાના પાસે, ગરીબનગર, પાણાખાણ, ખીમનીયા અમીન સુલેમાનીના એક ઘરનો વિસ્તાર.
  56. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ૩૦૧, પેરીવીંગ અદવેત એપાર્ટ. શ્રી થી પરસીર સામે, જૈન દેરાસર પાસે, મેહલનગર, સંજય અનંતરાય મહેતાના એક ઘરનો વિસ્તાર.
  57. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે, દલીતનગર, કાનાભાઈ ફલોરમીલ સામે, ચનાભાઈ દુધાભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  58. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગર્વમેન્ટ કોલોની પ્રદર્શન ગ્રાઉન્ડ રાકેશ જગાભાઈ બેરાના એક ઘરનો વિસ્તાર.
  59. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગેશ્વર મેડીકલની સામે, ગોકુલ પાનવાળી ગલી, ભગવાનજી નિવાસ, ઓશવાળ – ૩, રામચંદ્ર વીસુમલ વાલવાણીના એક ઘરનો વિસ્તાર.
  60. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જોગર્સ પાર્ક પાસે, બેડમીન્ટન કોલોની, યશોધરા હાઉસ પાસે, ભાવેશ હસમુખરાય સુતરીયાના એક ઘરનો વિસ્તાર.
  61. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ પાર્ક શેરી નં. ૧, પ્લોટ નં. ૪૮, ‘વિવેક’, બાબુભાઈ. વિરજીભાઈ મુંગરાના એક ઘરનો વિસ્તાર.
  62. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણ શેરી નં. ૭,મોમાઈકૃપા, જીવણ વાઢેરના એક ઘરનો વિસ્તાર.
  63. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા. શેરી નં. ૧, શ્રીનાથજી પ્રો. સ્ટોરની બાજુમાં એરફોર્સ – કે રોડ, નકુમ રતનાભાઈ મકનભાઈના એક મકાનનો વિસ્તાર.
  64. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તિરૂપતી સોસા., યોગેશ્વર ધામ પેશન્ટ વર્ષાબેન આર. સોલંકીના એક ઘરનો વિસ્તાર.
  65. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨, અવની એપાર્ટમેન્ટ સરૂ સેકશન રોડ, મહોમદ રઈસ ખાનના એક ઘરનો વિસ્તાર.
  66. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧ શ્રી ક્રિષ્ના વીંગ, ક્રિસ્ટલ મોલ પાછળ, અનીલ શર્માના એક ઘરનો વિસ્તાર.
  67. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્ષરીનગરી ફેઈઝ – ૩, બી/૧૩૦, મેહુલ એ. કામદાર ના એક ઘરનો વિસ્તાર.
  68. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી નિવાસ કોલોની શેરી નં. ૧, ત્રિમુર્તી રેસીડન્સી ફલેટ નં. ૧૦૧, કયુભાઈ રાયચુરાના એક ફ્લેટનો વિસ્તાર.
  69. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કામદાર કોલોની શેરી નં. ૮, યશ ટાવર બી વીંગ – ૪૦૧, પદમાબેન રાવલના એક ફ્લેટનો વિસ્તાર.
  70. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ શેરી નં. ર, પરમેશ્વરી કટારમલના એક ઘરનો વિસ્તાર.
  71. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેડ કવાર્ટર પાછળ, ગોલ્ડન સીટી સામે, ન્યુ આવાસ બ્લોક નં. બી/૬૦૬, અનીલભાઈ વ્યાસ અને જયોતીબેન વ્યાસના એક ઘરનો વિસ્તાર.
  72. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કામદાર કોલોની, વિજય કોમ્પલેક્ષ પાછળ, મારૂતી બંગલો, મિશાન દુધરેજા ના એક ઘરનો વિસ્તાર.
  73. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ હિમાલય સોસા., દિગ્જામ સર્કલ સોનલનગર રોડ, સ્કુલ નં. ૩૧ ની બાજુમાં કેરણ રામજીભાઈ શાહના એક ઘરનો વિસ્તાર.
  74. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધનાથ શેરી નં. ૬, નિર્મળનગર રામેશ્વરનગર, રમણીકભાઈ મદનભાઈ જેઠવાના એક ઘરનો વિસ્તાર.
  75. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. હોસ્પીટલ, મેડીકલ કેમ્પસ મહોસીન શાહમધારના એક ઘરનો વિસ્તાર
  76. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની, શેરી નં. ૧ર, રોડ નં. ર, રોયલ બંગલો બ્લોક નં. ૭, કરનસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.
  77. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, જયશ્રી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪, રાકેશ ગુપ્તાના એક ઘરનો વિસ્તાર.
  78. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ટેનામેન્ટ, ઈન્દીરા સ્કુલ, ટી.બી. હોસ્પીટલ પાસે, કેયુર રાવલના એક ઘરનો વિસ્તાર.
  79. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાયત્રી યોક, મગનભાઈની વાડી પાસે, ધીરૂભાઈ કાનજીભાઈ માવડીયાના એક ઘરનો વિસ્તાર.
  80. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધ્વારકેશ સોસા., બ્લોક નં. ૧ર, મેન્ટલ હોસ્પીટલ પાસે, કામીનીબેન ગજેરાના એક ઘરનો વિસ્તાર.
  81. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઘરારનગર – ૧, કેવડા પાટ, કન્યા શાળાની સામે, અયાન આરીફ જાડેજા ના ઘરનો વિસ્તાર.
  82. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ર, ઈંટના ભઠ્ઠા પાસે, ઉસમાનજી મંઝીલ શરીફા હાજી સોઢા તથા હસન ઉસ્માન સોઢા ના ઘરનો વિસ્તાર.
  83. જામનગર મહાનગરપાલેકા વિસ્તારમાં મચ્છરનગર બ્લોક નં. : ર૪, રૂમનં. ર૭૮, સ્નેહાબા મયુરસિંહ ચાવડા, મયુરસેંહ સહદેવસિંહ ચાવડા, સંગીતાબા સહદેવસિંહ ચાવડાના એક ઘરનો વિસ્તાર.
  84. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડેશ્વર આઢીની ચાલી , શકીના અબુ સોઢાના એક ઘરનો વિસ્તાર.
  85. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. સી/ર, ગર્વમેન્ટ કવાર્ટર બેડેશ્વર પાયલ સંદિપ સોલંકી ના ઘરનો વિસ્તાર.
  86. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૈશાલીનગર ધરારનગર – ૧, મેમુના તલાબ જાડેજા ના ઘરનો વિસ્તાર.
  87. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈકબાલ યોક, હરીજનવાસ, બેડી, હરીશ માતંગ અને બાબુ રામજી માતંગના એક ઘરનો વિસ્તાર.
  88. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૯/ર, આર્દશ રેસીડન્સી – બી/૪૦૩, સાગર પરમારના એક ઘરનો વિસ્તાર.
  89. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર, ટી.બી. પાંચ બગલો, ભોળેશ્વર સોસા., રામદેવસિંહ રાણાના એક ઘરનો વિસ્તાર.
  90. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧ર, સીતારામ એપાર્ટ. બ્લોક નં. ર/૮, ધર્મેન્દ્રસિંહ એન. જાડેજાના એક ફ્લેટનો વિસ્તાર.
  91. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ર, રોનક એપાર્ટ. બી/૪, મેથ્યુ એસ. સી. ના એક ફલેટનો વિસ્તાર
  92. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર કે.પી.શાહની વાડી, જેઠાલાલ અવંતરામ તકવાણીના એક ઘરનો વિસ્તાર.
  93. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાંદલનગર બ્લોક નં. ર૦, ભોળેશ્વર સોસા, જાડેજા હનુભા કાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  94. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧૧, સાંઈ કૃતિ રોડ નં. ૧, પ્રવિણભાઈ મુરજણીયાના એક ઘરનો વિસ્તાર.
  95. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જોડીયા ભુંગા, બાબુભાઈની દુકાન સામે, બેડી ઢીચડા રોડ, સાંઈચા સલીમના એક ઘરનો વિસ્તાર.
  96. ક મનગર જાના જામનગર તાલુકાના નારાણપર ગામમાં ભાનુશાળી સમાજની પાસે આવેલ બાબુ ભવાન ચંદ્રા નું ઘર કુલ ઘર ૧.
  97. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગેસ્ટ હાઉસ-૧ જવાહર નવોદય વિધ્યાલય માં રવીન્દ્ર કાસીનાથ બોરોલે નું ઘર કુલ ઘર ૧.
  98. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના નવાગામ પ્લોટ વિસ્તાર માં આવેલ બાબુ પોપટ અકબરી નાં ઘરથી કેશવજી ગોરધન અકબરી નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  99. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના નવા નાગના ગામમાં ખોડિયાર એસ્ટેટ ની બાજુમાં રાઠોડ અરજણ ડાયાભાઈ નું ઘર કુલ ઘર ૧.
  100. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના દલ દેવળિયા ગામમાં રામોલીયા ફળીમાં આવેલ અનીલ ઘેલા રામોલીયાનું ઘર કુલ ઘર ૧
  101. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા માં આવેલ ઉમિયા નગર વિસ્તાર માં કમલા લાલજી કડીવાર નું ઘર કુલ ઘર ૧.
  102. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દરેડ ગામમાં ભરતભાઈ ની ખોલી માં આવેલ રમેશ શ્યામલાલ વમાં નાંઘર થી રોહિત શ્રીપ્રેમચંદ રાજ ભટ્ટ નાં ઘર સુધી વિસ્તાર કુલ ઘર ૩.
  103. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના મોટા ગરેડિયા ગામમ માં આવેલ રામ મંદિર પાસે ભાણજી હંસરાજ સોરઠીયા નું ઘર કુલ ઘર ૧.
  104. જામનગર જાલ્લાનાં ધ્રોલ નગરપાલિકા માં આવેલ સરકારી હોસ્પિટલ ક્વાર્ટર સી.એચ.સી. માં કૈલાસ ગૌરધન વડોદરિયા નું ઘર કુલ ઘર ૧.
  105. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ગોરઘનપર ગામમાં પ્રાથમિક શાળા ની સામેઆવેલ જેન્તી દામજી નકુમ નું ઘર કુલ ઘર ૧.
  106. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના રામપર ગામમાં મેઈન રોડ પર આવેલ પ્રકાસ ગગુ મકવાણા નું ઘર કુલ ઘર ૧.
  107. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં આવેલ નિષ્ઠા નગરીમાં રમીલા લલિત રાઠોડનું ઘર કુલ ઘર ૧.
  108. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના નારણપર ગામમાં આવેલ કિરીટ વિનોદ ચંદ્રા નું ઘર કુલ ઘર ૧.
  109. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામમાં આવેલ હરસુખ મોહન ચોવટિયાનું ઘર કુલ ઘર ૧.
  110. જામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં મામાવડનાં મંદિર પાસે ધનજી નથું મારવાણીયા નું ઘર કુલ ઘર ૧.
  111. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં દડિયા ગામમાં આવેલ કિરીટ પ્રોવિઝન સ્ટોર્સ ની બાજુમાં મનસુખ ભીખા લાગડીયા નું ઘર કુલ ઘર ૧.
  112. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના હરિપર ગામમાં ભોજપરા વિસ્તાર માં આવેલ કેશવજી નારણ ચાંગાણી નાં ઘર થી છગન નારણ ચાંગાણીનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  113. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના લોઠીયા ગામમાં પટેલ શેરી માં આવેલ મુળજી કરમશી રણપરીયાનું ઘર કુલ ઘર ૧.
  114. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના ચિરોડા મુલજી ગામમાં આવેલ મંદિર પાસે તુલસીદાસ નારણદાસ દાણીધારિયા નું ઘર કુલ ઘર ૧.
  115. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામમાં આવેલ કાંતિ મનજી પાગડા નું ઘર કુલ ઘર ૧.
  116. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના સગરપા ગામમાં આવેલ ગીતા રજનીકાંત મકવાણા નું ઘર કુલ ઘર ૧.

 

આ જાહેરનામું તા.19/૦૯/2020 થી તા.29/૦૯/2020 (બંને દિવસો સહીત) સુધી અમલમાં રહેશે

કન્ટેઈનમેન્ટ ઝોન માંથી મુક્તિ:

કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા, જામનગરના વંચાણ-૬ માં દર્શાવેલ તા.૧૭/૦૯/૨૦૨૦ ના પત્રથી અત્રેના વંચાણ-૫ માં દર્શાવેલ તા.૧૬/૦૯/૨૦૨૦ ના જાહેરનામાંના ક્મ નં.૨૬ પરના ” જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭, પટેલ કોલોની ધ્રુવ તુષારભાઈ રાજાણીના એક ઘરનો વિસ્તાર” ના વિસ્તારને શરતચુકથી દર્શાવેલ હોવાથી કન્ટેઈનમેન્ટ ઝોન માંથી મુકત કરવા જણાવવામાં આવતા નીચે મુજબના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન માંથી મુકત કરવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭, પટેલ કોલોની ધ્રુવ તુષારભાઈ રાજાણીના એક ઘરનો વિસ્તાર

શહેર

રાહત: જામનગર શહેરમાં જુલાઇ બાદ પ્રથમ વખત કોરોનાના સૌથી ઓછા કેસ

હરખાઇને લાપરવાહી દર્શાવશો નહીં: કેસ ઘટ્યા છે પણ કોરોના ગયો નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરવાસીઓ માટે આજે ખૂબ જ રાહત ભર્યા સમાચાર આવ્યા છે. જુલાઇ બાદ પ્રથમ વખત જ જામનગર શહેરમાં કોરોના પોઝીટીવના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં કોરોના પોઝીટીવના માત્ર 15 નવા કેસ નોંધાયા છે. જે સામે 25 દર્દીઓ સ્વસ્થ થયા છે. જામનગર શહેરમાં હવે માત્ર કોરોનાના 171 એકટીવ કેસ રહ્યાં છે. એક સમયે શહેરમાં કોરોનાનો કહેર એટલી હદ સુધી વકર્યો હતો કે 24 કલાકમાં પોઝીટીવ કેસનો આંકડો સદીને આંબવા લાગ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યાંનું આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે, જેની અસર જામનગર શહેરમાં પણ જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં ક્રમશ: ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે આજે ઘટીને માત્ર 15 નવા કેસ સુધી પહોંચી ગયો હતો, જે જામનગરવાસીઓ માટે ખૂબ જ રાહતની વાત છે. જો કે, કોરોનાના ઘટતા કેસથી હરખાઇને બેદરકાર કે લાપરવાહ થવાની જરૂર નથી. હવે આપણી સતર્કતા અને સાવચેતી જ નક્કી કરશે કે આપણે કઇ તરફ જઇ રહ્યાં છીએ. વિશ્ર્વભરના તજજ્ઞો ઠંડીની સીઝન દરમ્યાન કોરોનાની બીજી લહેરની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે અને યુરોપના દેશોમાં તેની અસર પણ દેખાવા લાગી છે. ત્યારે ભારતમાં ઘટી રહેલા સંક્રમણને જાળવી રાખવા માટે વિશેષ સાવધાની જરૂરી બની રહે છે. જરા સરખી બેદરકારી કે લાપરવાહી આ સંક્રમણને ફરીથી વકરાવી શકે છે. ત્યારે શહેરના લોકોને કોરોના અંગેની ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે અમલ કરવા અપીલ કરવામાં આવે છે. માત્ર સાવચેતીથી જ કોરોના સામેનો જંગ જીતી શકાશે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર તથા જિલ્લામાં વધુ 26 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર તથા જિલ્લામાં વધુ 26 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

1.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર જકાતનાફકું, મોહનનગર શેરી નં.૧, દિનેશભાઈ જીવણભાઈ ભરડીયાના એક ઘરનો વિસ્તાર.

2.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં.૬૩/૬, કમાલનગર, વુલનમીલ રોડ, બુહેચા નિશા અરવિંદભાઈના એક ઘરનો વિસ્તાર.

3.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ર૦૪, વિનાયક રેસીડન્સી – ૧, શિવમ પાર્ક સોસા. ખોડીયાર કોલોની, પ્રમોદકુમાર ગર્ગના એક ઘરનો વિસ્તાર.

4.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી અન્નપુર્ણા મંદિર પાસે, કાલાવડ નાકા બહાર, અજાણી શાંતાબેન કાંતીભાઈના એક ઘરનો વિસ્તાર.

5.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોલોની પાછળ, અરવિંદ એમ્પોરીયમ, મોહનભાઈ વીરજીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.

6.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ગ્રીન યઉનશીપ વર્ધમાન – ૩, પ્લોટ નં. ર૧, ઠેબા ચોકડી, યુવા નિમેષ પરમાર, બેબીબેન પરમાર, જલ્પા પરમાર, નિમિષ પરમાર, કિશોર પરમાર તથા સંગીતા નિમીષ પરમારના એક ઘરનો વિસ્તાર.

7.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃઆશિષ શેરી નં. ૩બી/એચ.બી. હોસ્પીટલ નવાગામ ઘેડ, ગોહિલ ઈન્દ્રજીતસિંહ ગોવિંદસિંહના એક ઘરનો વિસ્તાર.

8.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર ર૦/૭, મધુરમ રેસીડન્સી વિનાયક પાર્ક, બીપીનકુમાર નાકરના એક ઘરનો વિસ્તાર.

9.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાંઈગોરી નિવાસ, એરફોર્સ – ૧, દરગાહ પાસે, ઢીચડા રોડ, નંદનવન સોસા. શાંતાબેન વેલજીભાઈ ભીલના એક ઘરનો વિસ્તાર.

10.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરનગર ગોકુલનગર, બાપાસીતારામ મઢુલી પાસે, મહાકાળી પ્રો. પાસે, લક્ષમીબેન નાનજીભાઈ કણજારીયાના એક ઘરનો.

11.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઉગમકૃપા, સેકન્ડ ચોક, રામવાડી – ૧, શાક માર્કેટ પાસે, ગુલાબનગર, પ્રદિપભાઈ કે. કણજારીયાના એક ઘરનો વિસ્તાર.

12.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં. ર, સિધ્ધી વિનાયક રેસી. ફલેટ નં. ર૦૧, રાધેકૃષ્ણ મંદિર રોડ, ખોડીયાર કોલોની, વસોયા ચંદ્રીકાબેન શૈલેષભાઈના અકે ઘરનો વિસ્તાર.

13.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાખોટા મીગ કોલોની, બ્લોક નં. ૧૬/૯૫, પ્રદર્શન ગ્રાઉન્ડ, જીતેન્દ્રગીરી સોમગીરી ગોસાઈના એક ઘરનો વિસ્તાર.

14.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક શેરી નં. ર, ફલેટ નં. ર૦ર, મનોહરભાઈ ભડાઢાના એક ઘરનો વિસ્તાર.

15.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧, સુલસા રેસી., દેવબાગ પાસે, ચાંદી બજાર, નરેન્દ્રભાઈ ઝવેરીના એક ઘરનો વિસ્તાર.

16.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દરેડ ગોકુલધામ સોસા., રૂમ નં. રર૧/૧ર, ખોડીયાર મંદિર પાછળ, અનિલકુમાર રામેશ્વરના એક ઘરનો વિસ્તાર.

17.   જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં યોગેશ્વરધામ, રાહુલ ફિરોઝભાઈના એક ઘરનો વિસ્તાર

18.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીરપાર્ક, શેરી નં. ૪, પ્લોટ નં. ૧૮૦, રણજીતસાગર રોડ, સંઘાણી વર્ષાબેનના એક ઘરનો વિસ્તાર.

19.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોર ફળી, પંજાબ બેંકવાળી શેરી, આંબલી શેરી, દિપકભાઈ મનસુખભાઈ મકીમ તથા પ્રવિણાબેન દીપકભાઈ મકીમના એક ઘરનો વિસ્તાર

20.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હિમાલય સોસા. શેરી નં. ૧, દલસુખ ગોરધન વડગામાના એક ઘરનો વિસ્તાર.

21.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બુરહાની પાર્ક, ઉજેફાભાઈ તાહેરભાઈ ધાબરીયાના એક ઘરનો વિસ્તાર.

22.   જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં આવેલજુનું ગામ પાસે પ્રભુલાલ બેચર પનારાનું ઘર કુલ ઘર ૧

23.   જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુસ ગામમાં આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં ચન્દ્રસિંગ જેશીંગ ચૌહાણનું ઘર કુલ ઘર ૧

24.   જામનગર જીલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ ગરબી ચોક પાસે હેમંત દામજી નકુમનું  ઘર કુલ ઘર ૧

25.   જામનગર જીલ્લાના ધ્રોલ નગર પાલીકા વિસ્તારના ચાર ચોક ચંદનવાસમાં આવેલ હિતેશ કટેશીયાનું ઘર કુલ ઘર ૧

26.   જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં કંસારા શેરીમાં આવેલ અતુલ અમૃત કુરેશીનું ઘર કુલ ઘર ૧

-: અમલવારીનો સમય :-
આ જાહેરનામું તા.૨૬/૧૦/૨૦૨૦ થી તા.૦૫/૧૧/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

 

વધુ વાંચો

શહેર

કોરોના વોરિયર્સનું યોગ કોચ દ્વારા સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ પ્રીતિબેન શુકલ દ્વારા કોરોનાની મહામારીમાં સેનેટાઇઝેશન તેમજ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના મહામારીમાં જામનગરમા રાત દિવસ જોયા વગર જાહેર જનતા માટે સેનેટાઇઝર, માસ્ક સોશિયલ ડિસ્ટન્સ જળવાય એમના પ્રશ્નોનું નિરાકરણ લાવી સાથ અને સહકારથી દરેક નાગરિકને મદદરૂપ થનાર જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર આનંદભાઈને કોરોના યોદ્ધાના મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત આ તકે લોકડાઉન દરમિયાન તપોવન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત વાળા લોકોને બંને ટાઈમ 1100 લોકો સતત દરરોજનું ભોજન પહોંચાડી સતત લોકોની ચિંતા કરવા બદલ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મહસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીને યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા, પાયલ બેન ભુવા દ્વારા સન્માનિત કર્યા હતા.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ