Connect with us

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 28-05-2020

ખબર ગુજરાત હેડલાઈન્સ 28-05-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગરમાં હોલસેલના વેપારીઓ દ્વારા મસાલાની કીટનું વેચાણ

જામનગરમાં મસાલાની કાળાબજારી અટકાવવા તથા વ્યસનીઓને વ્યાજબી ભાવે મસાલા મળી રહે તે માટે તમાકુનાં વેપારીઓ દ્વારા બાગબાન મસાલાની કિટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જામનગર વેપારી મહામંડળના સહયોગથી શાકમાર્કેટ પાસે આજે બપોરે રૂા.500માં મસાલાની કિટનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં એક બાગબાનનો ડબ્બો, અડધો કિલો સોપારી અને માવો ચોળવા માટેના પ્લાસ્ટીકનો સમાવેશ થાય છે. આજે અહિથી 950 જેટલી કિટનું વેચાણ કરવામાં આવ્યું હતું. વેચાણ દરમિયાન કોઇ અંધાધૂંધી ન સર્જાય તે માટે હથિયારધારી સિકયુરીટી પણ રાખવામાં આવી હતી. આગામી દિવસોમાં બજર અને બીડીનાં વેચાણનું પણ આયોજન કરવામાં આવી રહ્યાનું વેપારી મંડળના પ્રમુખ સુરેશ તન્નાએ જણાવ્યું હતું.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જીવદયા પ્રેમી દ્વારા પક્ષીઓ માટે ખોરાક ની વ્યવસ્થા

જીવદયા પ્રેમી દ્વારા પક્ષીઓ માટે ખોરાક ની વ્યવસ્થા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ